નિફ્ટી/સેન્સેક્સ માટે 24000/78500 તાત્કાલિક ટર્નિંગ પોઇન્ટ, ઘડાડો આગળ વધે તો 23900/78300 જોવા મળી શકે

ટેકનિકલ એનાલિસિસ અનુસાર લાંબા સમય પછી નિફ્ટી/સેન્સેક્સ 20 દિવસના SMA (સિમ્પલ મૂવિંગ એવરેજ)ની નીચે બંધ થયો જે મોટાભાગે નકારાત્મક છે. તે ડેઇલી ચાર્ટ પર લોંગ બેરીશ કેન્ડલ પણ બનાવે છે, જે વર્તમાન સ્તરોથી વધુ નબળાઈને સમર્થન આપે છે. વર્તમાન બજારનું માળખું નબળું અને અસ્થિર છે પરંતુ કામચલાઉ ઓવરસોલ્ડ પરિસ્થિતિઓને લીધે, … Continue reading નિફ્ટી/સેન્સેક્સ માટે 24000/78500 તાત્કાલિક ટર્નિંગ પોઇન્ટ, ઘડાડો આગળ વધે તો 23900/78300 જોવા મળી શકેContinue Reading