બેન્ક ઓફ બરોડા દ્વારા GIFT CITYમાં ડોલર, પાઉન્ડ અને યુરોમાં ઇન્ટરનેટ બેન્કિંગ
મુંબઈ, 24 માર્ચઃ બેન્ક ઓફ બરોડાનું ગિફ્ટ સિટીમાં IFSC બેંકિંગ યુનિટ ત્રણ મુખ્ય વિદેશી ચલણ યુએસ ડૉલર, યુરો અને બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગમાં સ્ટાર્ટઅપ્સ સહિત તેના રિટેલ અને કોર્પોરેટ ગ્રાહકોને ટ્રાન્ઝેક્શન-આધારિત ઇન્ટરનેટ બેન્કિંગ સુવિધા ઓફર કરે છે. આ સુવિધા સ્ટાર્ટઅપ્સને તેમના ખાતામાં 24/7 એક્સેસ અને બેન્કિંગ વ્યવહારો અને ફંડ ટ્રાન્સફરને સુરક્ષિત રીતે સરળતાથી કરવા માટે સુવિધા … Continue reading બેન્ક ઓફ બરોડા દ્વારા GIFT CITYમાં ડોલર, પાઉન્ડ અને યુરોમાં ઇન્ટરનેટ બેન્કિંગ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed