24,774થી ઉપર બ્રેકિંગ નિફ્ટીને 25,000-25,150 ઝોન તરફ લઇ જવા પ્રયાસ કરે તેવી શક્યતા

નિફ્ટી માટે નજીકના ભવિષ્યમાં, તાત્કાલિક રેઝિસ્ટન્સ લેવલ 24,774ની સ્વિંગ હાઇ જોવા મળી શકે. 24,774થી ઉપર બ્રેકિંગ નિફ્ટીને 25,000-25,150 ઝોન તરફ લઇ જવા પ્રયાસ કરે તેવી શક્યતા છે, જે 2 માર્ચ, 2026 ના રોજ બનાવેલા ગેપ એરિયા સાથે સુસંગત છે. ડાઉનસાઇડ પર, 24,500 – 24,400 તાત્કાલિક સપોર્ટ ઝોન હશે. જ્યાં સુધી નિફ્ટી 40-DEMAથી ઉપર ટ્રેડ થાય … Continue reading 24,774થી ઉપર બ્રેકિંગ નિફ્ટીને 25,000-25,150 ઝોન તરફ લઇ જવા પ્રયાસ કરે તેવી શક્યતા