અમદાવાદ, 13 માર્ચઃ સેન્સેક્સે તા. 7 માર્ચ-2024ના રોજ 74245 પોઇન્ટની સર્વોચ્ચ સપાટી હાંસલ કરી ત્યારે તમામ ટેકનો- ફન્ડામેન્ટલ્સ મજબૂત હતા. બ્રોકર્સ, ફંડ હાઉસ અને ટીપ બાજો સ્મોલ- મિડકેપ શેર્સમાં ખરીદી અને તેજીના બ્યૂગલ ફુંકતા હતા ત્યારે સામાન્ય રોકાણકારોને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે સ્મોલકેપ, મિડકેપ્સ, પીએસયુ શેર્સમાં તેજીનો પરપોટો અચાનક ફુટી જશે. S&P BSE Small … Continue reading માર્ચ એન્ડિંગ ઇફેક્ટ કે સ્પેક્યુલેશનના કેલ્ક્યુલેશન?!! એક સપ્તાહમાં સ્મોલકેપ ઇન્ડેક્સમાં 2400 પોઇન્ટનું ગાબડું, પીએસયુ ઇન્ડેક્સ પણ 1672 પોઇન્ટ ગગડ્યો
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed