ઓરિએન્ટલ યીસ્ટ ઇન્ડિયાએ રૂ. 900 કરોડનું રોકાણ કરીને યીસ્ટ સુવિધા સ્થાપી
નવી દિલ્હી: યીસ્ટ ઉત્પાદનમાં જાપાનની વૈશ્વિક અગ્રણી ઓવાયસી જાપાનની પેટાકંપની ઓરિએન્ટલ યીસ્ટ ઇન્ડિયા (ઓવાયઆઈ)એ ભારતમાં આંતરરાષ્ટ્રીય સ્તરનો યીસ્ટ પ્લાન્ટ ઊભો કરવા ₹900 કરોડનું રોકાણ કરીને […]