મંદીના માહોલમાં રોકાણની મજા માણોઃ મ્યુચ્યુઅલ ફંડમાં SIP સહી હૈ…મંદીમાં ડર નહીં, તક જુઓ

સામાન્ય રોકાણકારોએ હાલના તબક્કે શું ખરીદવું…? સોના-ચાંદી કે શેર્સ/ મ્યુચ્યુઅલ ફંડ..? મ્યુચ્યુઅલ ફંડ્સમાં અત્યારે મૂડીરોકાણ વધારવાની સુવર્ણ તક ભારતીય શેરબજારો કરેકશન મોડમાં આવી જતાં કાગળ ઉપરનું રિટર્ન ઘટવા કે નેગિટવ દેખાવાના કારણે રોકાણકારનો મૂડ ઓફ્ફ થતો જાય છે. ખાસ કરીને મ્યુચ્યુઅલ ફંડ્સ મૂડીરોકાણ માટે સમજણ આપ્યા પછી 10-20 વર્ષ માટે મૂડીરોકાણ કરનારા 10માંથી 8 રોકાણકારો … Continue reading મંદીના માહોલમાં રોકાણની મજા માણોઃ મ્યુચ્યુઅલ ફંડમાં SIP સહી હૈ…મંદીમાં ડર નહીં, તક જુઓ