MARKET LENS: GIFT NIFTYમાં નબળી શરૂઆતનો સંકેત; યુએસ બજારોમાં ઘટાડો, એશિયામાં મિક્સ ટ્રેન્ડ

NIFTY તેના ટૂંકા ગાળાના મૂવિંગ એવરેજથી નીચે આવ્યા પછી, 50-દિવસના EMA અથવા તાજેતરની તેજીના 50 ટકા ફિબોનાકી રીટ્રેસમેન્ટ સ્તર, 24,200ની આસપાસ, ઘટાડા તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગે છે. જો NIFTY તૂટે અને આ લેવલથી નીચે રહે, તો 24,000 તરફના ઘટાડાને નકારી શકાય નહીં STOCKS TO WATCH: Paytm, SPR Auto, Netweb Tech, Jyoti CNC, … Continue reading MARKET LENS: GIFT NIFTYમાં નબળી શરૂઆતનો સંકેત; યુએસ બજારોમાં ઘટાડો, એશિયામાં મિક્સ ટ્રેન્ડ