ભારત–UAE–GCC વેપાર વૃદ્ધિને MSME ક્ષેત્રો આગેવાની આપશે

અમદાવાદ, 26 ડિસેમ્બરઃ ભારત અને યુએઇ વચ્ચે ઊર્જા અને પરંપરાગત વેપાર ક્ષેત્રોમાં પહેલેથી જ મજબૂત ભાગીદારી છે. હવે ટેક્નોલોજી અને ડિજિટલ વ્યવસાય ઝડપથી વિકસતા મુખ્ય ક્ષેત્રો બની રહ્યા છે.ખોરાક, આરોગ્યસંભાળ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રોમાં જીસીસી દેશોમાં સતત ઊંચી માંગ છે. તેની સાથે નવિનીકરણીય ઊર્જા ભવિષ્ય માટેનું સંયુક્ત વ્યૂહાત્મક કેન્દ્ર બની રહ્યું છે.CEPA કરારના કારણે બંને દેશોના … Continue reading ભારત–UAE–GCC વેપાર વૃદ્ધિને MSME ક્ષેત્રો આગેવાની આપશે