ગુજરાતમાં સ્ટાર્ટઅપની નોંધણીમાં છેલ્લા બે વર્ષમાં 160% ઉછાળો
સ્ટાર્ટઅપ્સ કંપનીઓની સંખ્યા 2020માં 14498થી 83% વધી 2022માં 26542 થઈ નવી દિલ્હી માર્ચ 24: ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં સ્ટાર્ટઅપ્સની નોંધણીમાં 160%નો ઉછાળો જોવા મળ્યો છે. રાજ્યમાં વર્ષ 2020માં 873 કંપનીઓને સ્ટાર્ટઅપ તરીકે માન્યતા પ્રાપ્ત હતી જે સંખ્યા વર્ષ 2022માં 2276 કંપનીઓ સુધી પહોંચી હતી. રાષ્ટ્રીય સ્તરે ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT) … Continue reading ગુજરાતમાં સ્ટાર્ટઅપની નોંધણીમાં છેલ્લા બે વર્ષમાં 160% ઉછાળો
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed