વીપ્રોની રૂ. 12000 કરોડની બાયબેક ઓફર ખુલી, 29 જૂને બંધ થશે

મંગળવારે શેરની સ્થિતિ આગલો બંધ 380.05 ખુલ્યો 381.70 વધી 385 ઘટી 380.60 બંધ 382.55 સુધારો રૂ. 2.50 સુધારો 0.66 ટકા મુંબઇ, 20 જૂનઃ વિપ્રોએ રૂ. 12,000 કરોડનો શેર બાયબેક પ્રોગ્રામ 22 જૂને ખુલ્લો મૂક્યો છે અને 29 જૂને બંધ થશે. રિટેલ રોકાણકારો માટે ગુણોત્તર 23.4 ટકા નક્કી કરવામાં આવ્યો છે. અન્ય કેટેગરી માટે માટે 4.3 … Continue reading વીપ્રોની રૂ. 12000 કરોડની બાયબેક ઓફર ખુલી, 29 જૂને બંધ થશે