MCX: બુલિયન ઓપ્શન્સમાં ઓલ ટાઈમ હાઈ ટર્નઓવર

મુંબઈ, 24 માર્ચઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર ગુરૂવાર, 23 માર્ચના પૂરા સત્રમાં બુલિયન ઓપ્શન્સમાં રૂ.12,663 કરોડનું ઓલ ટાઈમ હાઈ ટર્નઓવર જોવા મળ્યું હતું. સોનાનો 1 કિલોગ્રામનાં ઓપ્શન્સ કોન્ટ્રેક્ટમાં રૂ.11,228 કરોડનાં ઉચ્ચતમ કામકાજ થયાં હતાં અને આ સાથે જ સોનાના 1 કિલોગ્રામનાં ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં 9.9 મે.ટનનો ઉચ્ચતમ ઓપન ઈન્ટરેસ્ટ નોંધાયો હતો. શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં … Continue reading MCX: બુલિયન ઓપ્શન્સમાં ઓલ ટાઈમ હાઈ ટર્નઓવર