કેડિલા ફાર્મા જૂથ દ્વારા પ્રમોટ કરાયેલી IRM એનર્જીનો IPO તા. 18 ઓક્ટોબરે ખૂલશે

IPO ખૂલશે 18 ઓક્ટોબર IPO બંધ થશે 20 ઓક્ટોબર એન્કર પોર્શન 17 ઓક્ટોબર ફેસ વેલ્યૂ રૂ.10 લિસ્ટિંગ BSE, NSE QIB ઓફર 50%થી ઓછાં નહિં રિટેલ ઓફર 35 ટકાથી ઓછા નહિં NII (HNI) 15%થી ઓછા નહિં અમદાવાદ, 10 ઓક્ટોબરઃ ગુજરાતના અગ્રણી કેડિલા ફાર્મા જૂથ દ્રારા પ્રમોટ કરાયેલી IRM એનર્જી લિ. તા. 18 ઓક્ટોબરના રોજ 10100000 ઇક્વિટી … Continue reading કેડિલા ફાર્મા જૂથ દ્વારા પ્રમોટ કરાયેલી IRM એનર્જીનો IPO તા. 18 ઓક્ટોબરે ખૂલશે