માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે રેઝિસ્ટન્સ લેવલ્સ 22441, 22530 અને 22674 પોઇન્ટ

અમદાવાદ, 17 મેઃ ગુરુવારે ટ્રેડના છેલ્લા કલાકમાં દિવસના નીચા સ્તરેથી સુધારો તેમજ નિર્ણાયક રીતે 22,300ના સ્તરને વટાવીને ધ્યાનમાં લેતા, એક દિવસના કોન્સોલિડેશન પછી બજાર મજબૂત બન્યું હોવાનું જણાય છે. નિફ્ટી 50 22500-22600ના સ્તર તરફ આગળ વધે તેવી શક્યતા છે જો કે આગામી સત્રોમાં 22300 સપોર્ટ તરીકે રહેશે. નિફ્ટી 50 એ સાપ્તાહિક F&O એક્સપાયરી સત્રમાં સરેરાશથી…

Read More

અદાણી એનર્જી સોલ્યુશન્સે એસ્સારની મહાન-સિપત ટ્રાન્સમિશન સંપત્તિઓનું સંપાદન પૂર્ણ કર્યું

અમદાવાદ, 16 મે: અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. (AESL) એ રુ.1,900 કરોડની એન્ટરપ્રાઇઝ કિંમત માટે જરૂરી નિયમનકારી અને અન્ય મંજૂરીઓ મેળવ્યા બાદ એસ્સાર ટ્રાન્સકો લિ.માં 100% હિસ્સો હસ્તગત કર્યો છે. આ સંબંધી શેર સંપાદન જૂન, 2022 માં હસ્તાક્ષર કરાયેલા નિશ્ચિત કરારોને અનુરૂપ છે મધ્યપ્રદેશના મહાનથી છત્તીસગઢના સિપત પૂલિંગ સબસ્ટેશન સાથે જોડતી સંપૂર્ણ રીતે કાર્યરત 400 kV…

Read More

રિલાયન્સ રિટેલ અને ASOS પાર્ટનર ભારતમાં ASOSની પોતાની બ્રાન્ડ્સ પ્રસ્તુત કરશે

મુંબઈ, 16 મે: રિલાયન્સ રિટેલ તથા યુકેની ઓનલાઈન ફેશન રિટેલર ASOS દ્વારા ભારતમાં ફેશન ક્ષેત્રની ક્ષિતિજોની પુનઃવ્યાખ્યા કરવાના ઉદ્દેશ સાથે લાંબાગાળાની ભાગીદારી કરવામાં આવી છે. લાંબા-ગાળાના લાઈસન્સિંગ કરાર હેઠળ, રિલાયન્સ રિટેલ ભારતમાં તમામ ઓનલાઈન તેમજ ઓફલાઈન ચેનલ્સ સંબંધે ASOS માટે એક્સક્લુઝિવ રિટેલ ભાગીદાર રહેશે. ફેશન-લવિંગ 20-સમથિંગના પ્રાપ્તિસ્થાન તરીકે, ASOS એ ભારતના સૌથી મોટા ઓમ્ની-ચેનલ રિટેલ…

Read More

ભારતમાં 820 મિલિયન અને ગુજરાતમાં 5.18 કરોડથી વધુ લોકો ઇન્ટરનેટ કનેક્ટિવિટીનો ઉપયોગ કરે છે

આજે ઓછા વિકસિત દેશોમાં પણ અંદાજિત 407 મિલિયન લોકોથી વધુ લોકો કરે છે ઇન્ટરનેટનો ઉપયોગ ITUના રિપોર્ટ અનુસાર 720 મિલિયન લોકો હજું પણ ઓફલાઈન છે. તે વૈશ્વિક ઓફલાઈન વસ્તીના 27% જ હિસ્સો ધરાવે છે અને ઓફલાઈન લોકો વિશ્વની વસ્તીના માત્ર 14% જ વસ્તી ધરાવે છે. ખાસ લેખઃ વિશ્વ દૂરસંચાર અને માહિતી સમાજ દિવસ – 2024ના…

Read More

આગામી બે માસ બજાર અસ્થિર રહેવાની શક્યતા

અમદાવાદ, 16 મેઃ મતદારોનું મતદાન અને ચૂંટણી પરિણામ પર તેની અસર બજારને નર્વસ બનાવી રહી છે. બજાર એવા સમીકરણ સાથે ચાલી રહ્યું છે કે ઓછું મતદાન એટલે 2019ની ચૂંટણીની સરખામણીમાં ભાજપને ઓછી બેઠકો મળી શકે છે. અમારો અભ્યાસ દર્શાવે છે કે જ્યારે ભાજપે 2014માં કોંગ્રેસનું સ્થાન લીધું ત્યારે મતદાનમાં 800 bpsથી વધુનો વધારો થયો હતો….

Read More

સાંકડાં વોલ્યૂમ્સ અને વોલેટિલિટી વચ્ચે સેન્સેક્સ, નિફ્ટી 1% વધ્યા

નિફ્ટી ગેઇનર્સ: નિફ્ટી લૂઝર્સ M&M,ટાટા કન્ઝ્યુમર,ટેક મહિન્દ્રા,એરટેલ,ઇન્ફોસિસ. મારુતિ, BPCL,ટાટા મોટર્સ,SBI,UPL, પાવર ગ્રીડ,આઈશર,એશિયન પેઈન્ટ્સ,બજાજ ઓટોઅને HDFC બેંક અમદાવાદ, 16 મેઃ સાંકડી વોલેટિલિટી અને પાંખો વોલ્યૂમ્સ વચ્ચે ગુરુવારે સેન્સેક્સ અને નિફ્ટી 1 ટકા વધીને બંધ થયા હતા. સાપ્તાહિક એક્સપાયરી સેશનના છેલ્લા અડધા કલાકમાં નિફ્ટીએ તીવ્ર ઉછાળો દર્શાવ્યો હતો. બેન્કિંગ અને આઈટી શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો. પાવર…

Read More

M&M Q4 નફો 32% વધી રૂ.2038 કરોડ, રૂ.21.10 ડિવિડન્ડ

અમદાવાદ, 16 મેઃ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ (M&M)નો માર્ચ ક્વાર્ટરમાં તેનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો 32 ટકા વધીને રૂ. 2,038 કરોડ થયો છે. કંપનીએ એક વર્ષ અગાઉના સમયગાળામાં રૂ. 1,549 કરોડનો એકલ ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. કામગીરીમાંથી એકલ આવક Q4FY24માં 11 ટકા વધીને રૂ. 25,109 કરોડ થઈ છે જે એક વર્ષ અગાઉ રૂ. 22,571 કરોડ હતી….

Read More

GAIL નો q4 નફો રૂ. 2,474 કરોડ નોંધાયો

અમદાવાદ, 16 મેઃ ગેઇલ (ઇન્ડિયા) લિમિટેડે છેલ્લા ક્વાર્ટરની સરખામણીએ નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટરમાં કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં રૂ. 2,474.31 કરોડ નોંધાવના સાથે 22 ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો. કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 31 ડિસેમ્બર, 2023 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં રૂ. 3,193.34 હતો. જોકે, કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો ગયા વર્ષના સમાન ગાળામાં રૂ. 642.74 કરોડથી અનેક ગણો વધ્યો…

Read More