માર્કેટ લેન્સઃ નિફ્ટી 23400નું લેવલ તોડે તો 23100 સુધી તૂટવાની દહેશત, સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક એપ્રોચ અપનાવો
જો બેંક નિફ્ટી 56,000 સપોર્ટ લેવલથી નીચે તૂટે, તો 55,600–55,500 તરફનો ઘટાડો શક્ય બની શકે છે. જોકે, 56,000થી ઉપર રહેવાથી 56,700–56,800 રેઝિસ્ટન્સ ઝોન તરફ ઉપરની તરફ આગળ વધવાની શક્યતા વધી શકે છે. STOCKS TO WATCH: Urban Company, Inox Wind, CG Power, Apollo Hospitals Enterprise, Adani Ports, Dilip Buildcon, Indian Bank, Shakti Pumps, ICICI Bank, IRB…
