હાઇ-ટેક એન્જિનિયર્સનો IPO 24 ઓગસ્ટે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.50- 53
IPO ખૂલશે 24 ઓગસ્ટ IPO બંધ થશે 27 ઓગસ્ટ એન્કર ઇન્વેસ્ટર્સ બીડ 21 ઓગસ્ટ ફેસ વેલ્યૂ રૂ.5 પ્રાઇસબેન્ડ રૂ.50-53 લોટ સાઇઝ 283 શેર્સ લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ અમદાવાદ, 22 ઓગસ્ટઃ હાઇ-ટેક એન્જિનિયર્સનો આઈપીઓ સોમવાર, 24 ઓગસ્ટ, 2026ના રોજ ખુલશે. બિડ/ઓફર બંધ થવાની તારીખ ગુરુવાર, 27 ઓગસ્ટ, 2026 છે. એન્કર ઇન્વેસ્ટર માટે બિડીંગની તારીખ શુક્રવાર, 21 ઓગસ્ટ,…
