Adani Enterprises વાર્ષિક 9.30 ટકા સુધીની ઓફરિંગ ધરાવતા રૂ. 1,000 કરોડના એનસીડી ઇશ્યૂની જાહેરાત કરી
અમદાવાદ, 7 જુલાઈ, 2025 –અદાણી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડે સિક્યોર્ડ, રેટેડ, લિસ્ટેડ રીડિમેબલ, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સના તેના બીજા પબ્લિક ઇશ્યૂના લોન્ચની જાહેરાત કરી છે. એઈએલનો ગયા વર્ષે સપ્ટેમ્બરમાં […]