TIRUPATI OILS દ્વારા બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન સાથે ‘હર ત્યોહાર, હેલ્ધી ત્યોહાર’ અભિયાનનો પ્રારંભ
અમદાવાદ 09, સપ્ટેમ્બર 2024: ખાદ્યતેલ ઉદ્યોગમાં અગ્રણી બ્રાન્ડ એવી તિરુપતિ ઓઇલ્સે આ તહેવારની સીઝનમાં બોલિવુડનાં પ્રસિદ્ધ અભિનેત્રી કરીના કપૂર ખાન સાથે ‘હર ત્યોહાર, હેલ્ધી ત્યોહાર’ કેમ્પેઇનનો […]