દાવાઓની છેતરપિંડી સામે ICICI લોમ્બાર્ડની Aelius દ્વારા ક્લિઅરસ્પીડ સાથે ભાગીદારી
મુંબઈ, તા. 14 જૂન: સામાન્ય વીમા કંપની ICICI લોમ્બાર્ડે વૉઇસ-આધારિત જોખમ મૂલ્યાંકન ટેકનોલોજીમાં ક્લિઅરસ્પીડ સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. ચેનલ પાર્ટનર Aelius દ્વારા આપવામાં આવેલ […]