માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે હૈદરાબાદમાં ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ સાઇટનું ઉદ્ઘાટન કર્યું
મુંબઈ, 3 જુલાઈ: 13 દેશોમાં 400થી વધુ શોરૂમ ધરાવતી અને વૈશ્વિક સ્તરે પાંચમા ક્રમની સૌથી મોટી જ્વેલરી રિટેલર, માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે, તેલંગાણાના હૈદરાબાદમાં અત્યાધુનિક, […]