NEW LISTING AT A GLANCE: MONEYVIEW 68 ટકા પ્રિમિયમે લિસ્ટેડ

અમદાવાદ, 1 ઓક્ટોબરઃ આજે મેઇનબોર્ડમાં મની વ્યૂ અને એવન સ્ટીલના આઇપીઓ લિસ્ટેડ થયા હતા. તે પૈકી મની વ્યૂ રૂ. 34ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 55.61ની સપાટીએ ખૂલી છેલ્લે આ લખાય છે ત્યારે 12 વાગ્યા આસપાસ રૂ. 57.44ની સપાટીએ 68 ટકા પ્રિમિયમે રોકાણકારોને ન્યાલ કરી રહ્યો હતો. જ્યારે એવન સ્ટીલ રૂ. 405ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ….

Read More

Companies can soon list at GIFT City without an IPO

GANDHINAGAR, GUJARAT, 30 SEPTEMBER: Companies will soon be able to list their shares at GIFT City without going through an IPO. The regulator plans to bring out a “direct listing” framework in the next few months. “There is no need to come in through a traditional IPO. You are automatically onboarded as a listed company,…

Read More

આઇનોક્સ ક્લિન એનર્જીએ રૂ. 10,000 કરોડના IPO માટે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 30 સપ્ટેમ્બરઃ INOXGFL ગ્રૂપનો હિસ્સો અને અગ્રણી ઇન્ટિગ્રેટેડ રિન્યૂએબલ એનર્જી પ્લેટફોર્મ આઇનોક્સ ક્લિન એનર્જી લિમિટેડે આઇપીઓ માટે સેબીમાં તેનું ડીઆરએચપી ફાઇલ કર્યું છે. આઇપીઓનું કુલ કદ રૂ. 10,000 કરોડ છે, જેમાં રૂ. 8,000 કરોડનો ફ્રેશ ઇશ્યૂ તથા સેલિંગ શેરહોલ્ડર દ્વારા રૂ. 2,000 કરોડના ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે. દેવાંશ જૈન અને અવર્ણા જૈન…

Read More

અમદાવાદની સોલર EPC કંપની ડિઓન એનર્જીએ IPO માટે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 29 સપ્ટેમ્બરઃ અમદાવાદ સ્થિતિ સોલર EPC કંપની ડિઓન એનર્જી લિમિટેડે પ્રસ્તાવિત IPO (ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ) માટે સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI)માં એનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (DRHP) ફાઇલ કર્યું છે. આ સૂચિત ઓફરમાં 72 લાખ ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ અને પ્રમોટર શેરધારકો દ્વારા મહત્તમ 20 લાખ ઇક્વિટી શેરના વેચાણની ઓફર સામેલ છે….

Read More

Sollfege Smart Electronicsનો રૂ. 21.78 કરોડનો SME IPO 30 સપ્ટેમ્બરે ખુલશે

IPO થકી મળનારી રકમનો ઉપયોગ 12 નવા શોરૂમ દ્વારા રિટેલ નેટવર્કનાં વિસ્તરણ, વર્કિંગ કેપિટલની જરૂરિયાતો અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે Sollfege Smart Electronics IPO દ્વારા રૂ. 55 પ્રતિ ઇક્વિટી શેરના ઇશ્યૂ પ્રાઇસ પર રૂ. 21.78 કરોડ એકત્ર કરી રહી છે   IPOમાંથી મળનારી રકમનો ઉપયોગ 12 નવા શોરૂમ શરૂ કરવા, વર્કિંગ કેપિટલની જરૂરિયાતો પૂરી…

Read More

ઈવેન્શન્સનો 38.12 કરોડનો SME IPO 30 સપ્ટેમ્બરે ખુલશે

IPOમાંથી મળેલી રકમનો ઉપયોગ દેવાની ચુકવણી, સબ્સિડિયરીમાં રોકાણ, વર્કિંગ કેપિટલની જરૂરિયાતો અને બિઝનેસ વૃદ્ધિ માટે કરવામાં આવશે ઈવેન્શન્સ લિમિટેડ રૂ. 112થી રૂ. 118 પ્રતિ ઇક્વિટી શેરના પ્રાઇસ બેન્ડ પર IPO મારફતે રૂ. 38.12 કરોડ એકત્ર કરી રહી છે. IPOમાંથી મળેલી રકમનો ઉપયોગ ઉધારની ચુકવણી અને/અથવા પ્રીપેમેન્ટ, સબ્સિડિયરીમાં રોકાણ, વર્કિંગ કેપિટલની જરૂરિયાતો અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ…

Read More