અદાણી ગ્રુપની 7 કંપનીઓમાં LICનું રોકાણ રૂ. 38,471 કરોડથી વધી રૂ.61,210 કરોડે પહોંચ્યું

અમદાવાદ, 15 એપ્રિલઃ બહાર આવેલા પરિણામો અનુસાર LIC એ નાણાકીય વર્ષ 2023-24 માં અદાણી ગ્રૂપની કંપનીઓમાં કરેલા રોકાણના મૂલ્યમાં 59 ટકાનો નફો નોંધાવ્યો છે. શેરબજારના ડેટા મુજબ, 31 માર્ચ, 2023ના રોજ અદાણી ગ્રુપની સાત કંપનીઓમાં LICનું કુલ રોકાણ રૂ. 38,471 કરોડથી વધીને 31 માર્ચ, 2024ના રોજ રૂ.61,210 કરોડ થયું હતું. જેમાં રૂ. 22,378 કરોડનો વધારો…

Read More

દીપિકા પદુકોણની 82°E ઓફલાઈનની રિલાયન્સ રિટેલની ટીરા સાથે મલ્ટિ-ચેનલ પાર્ટનરશીપ

મુંબઈ, 15 એપ્રિલ: ગ્લોબલ ઈન્ડિયન આઈકોન દીપિકા પદુકોણની સેલ્ફ-કેર બ્રાન્ડ 82°E તરફથી રિલાયન્સ રિટેલના અત્યાધુનિક બ્યૂટી પ્લેટફોર્મ, ટીરા સાથે વ્યૂહાત્મક પાર્ટનરશીપની ઘોષણા કરાઈ છે. આ સહયોગને પગલે 82°Eના સફળ D2C મોડેલનું દેશમાં ઓનલાઈન અને ઓફલાઈન પ્રથમવાર રિટેલ ક્ષેત્રની અનુભૂતિ સાંપડશે. હવે ટીરા સાથે આ પરિવર્તનકારી પાર્ટનરશીપ સાધીને 82°E પોતાની વૃદ્ધિને વેગવાન બનાવવા સુસજ્જ થઈ છે….

Read More

NSE અને પહલે ઈન્ડિયા ફાઉન્ડેશને નાણા ક્ષેત્રની નીતિ સંક્ષેપોનો સંગ્રહ રજૂ કર્યો

મુંબઇ, 15 એપ્રિલઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (NSE) એ પહલે ઈન્ડિયા ફાઉન્ડેશન (PFI)ના સહયોગથી એન્વાયર્મેન્ટલ, સોશિયલ એન્ડ ગવર્નન્સ (ESG) પર કેન્દ્રિત 11 સેમિનાર્સની સિરીઝની આંતરદ્રષ્ટિ તેમજ ચર્ચાઓના સારને સમાવતા વિશિષ્ટ સંગ્રહના લોન્ચની જાહેરાત કરી હતી. આ અભૂતપૂર્વ પ્રકાશન એનએસઈ હેડક્વાર્ટર્સ ખાતે એક વિશેષ કાર્યક્રમમાં રજૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉદ્યોગ અગ્રણીઓ, નીતિ ઘડનારાઓ…

Read More

બ્લૂ સ્ટારે 60થી 600 લિટર્સ સુધીના ઊર્જા-કાર્યક્ષમ ડીપ ફ્રીઝર્સની નવી રેન્જ લોન્ચ કરી

આ ડીપ ફ્રીઝર્સ રૂ. 16,000 અને તેથી વધુની કિંમતથી શરૂ થાય છે અમદાવાદ, 15 એપ્રિલઃ બ્લુ સ્ટાર લિ.એ વિવિધ એપ્લીકેશન્સ માટે વિવિધ સેગમેન્ટના ગ્રાહકો માટે 60થી 600 લિટર્સ સુધીની ક્ષમતામાં ઊર્જા સક્ષમ અને ઇકો-ફ્રેન્ડલી ડીપ ફ્રીઝર્સની વ્યાપક નવી રેન્જ લોન્ચ કર્યાની જાહેરાત કરી છે. નવી રેન્જના ડીપ ફ્રીઝર્સ વધુ સ્ટોરેજ, વધુ કૂલિંગ ક્ષમતા અને ઉચ્ચ…

Read More

Fund Houses Recommendations: TCS, DIXON, HINDALCO, NALCO, ONGC, EXIDE

અમદાવાદ, 15 એપ્રિલઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસ તરફથી પસંદગીના શેર્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે સલાહ આપવામાં આવી રહી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. JP Morgan on TCS: Upgrades to Overweight on Company, raise target price at Rs 4500 from Rs 4130 (Positive) GS on TCS: Maintain Buy on…

Read More

સ્ટોક્સ ઇન ન્યૂઝઃ ભારતીહેક્સાના બોર્ડમાંથી સંજીવ કુમાર અને સુરજીત મંડોલનું રાજીનામું

અમદાવાદ, 15 એપ્રિલઃ AsterDM: કંપનીના બોર્ડે રૂ. 118/શેરનું વિશેષ ડિવિડન્ડ જાહેર કર્યું (POSITIVE) ગ્રાન્યુલ્સ: અનકપલ્લી ખાતે સ્થિત યુનિટ V સુવિધાને USFDA તરફથી શૂન્ય ફોર્મ 483 અવલોકનો મળે છે. (POSITIVE) ISMT: કંપનીને ONGC તરફથી ₹343.72 કરોડના ઉત્પાદનો સપ્લાય કરવા માટે 2 કોન્ટ્રાક્ટ મળ્યા. (POSITIVE) RVNL: કંપનીને N.F ના અરરિયા – ગલગાલિયાની નવી રેલવે લાઇન પ્રોજેક્ટ માટે…

Read More

માર્કેટ લેન્સઃ જિયો- પોલિટિકલ ક્રાઇસિસના ઓછાયા હેઠળ ખૂલતામાં મંદીનો માહોલ જોવા મળી શકે, પરંતુ વેચવાની ઉતાવળ કરવી નહિં, નિફ્ટી માટે સપોર્ટ 22440- 22360, રેઝિસ્ટન્સ 22663- 22806

અમદાવાદ, 15 એપ્રિલઃ ઇઝરાયેલ-ગાઝા બાદ હવે ઇઝરાયેલ- ઇરાન વચ્ચે પણ જિયો-પોલિટિકલ ક્રાઇસિસ સર્જાવાના અહેવાલો વચ્ચે વૈશ્વિક શેરબજારોની કામચલાઉ સ્થિતિ ડામાડોળ બની છે. જેના કારણે ગીફ્ટ નિફ્ટી પણ 134.50ની નરમાઇ સૂચવે છે. તેના કારણે ભારતીય શેરબજારોમાં સેન્સેક્સ અને નિફ્ટી નેગેટિવ નોટ સાથે ખુલે તેવી શક્યતા છે. માર્કેટમાં ખૂલતાંમાં ભારે અફરા-તફરી જોવા મળી શકે છે. પરંતુ તેનાથી…

Read More

PNBએ બેંકિંગ શ્રેષ્ઠતાના 130 વર્ષની ઉજવણી કરી

 સ્મારક ઇતિહાસ પુસ્તક, ડિજિટલ ઑફરિંગ્સ અને CSR પહેલ લોન્ચ કર્યા નવી દિલ્હી, 13 એપ્રિલ: પંજાબ નેશનલ બેંક (PNB) એ  130મા સ્થાપના દિવસની ઉજવણીમાં, તેના સ્મારક ઇતિહાસ પુસ્તકનું અનાવરણ કર્યું, નવી ડિજિટલ ઓફરિંગ્સ રજૂ કરી અને કેટલીક CSR પહેલો શરૂ કરી – આ તમામનો ઉદ્દેશ્ય બેંકના સમૃદ્ધ વારસાને સન્માન આપવા, ગ્રાહક અનુભવને વધારવાનો છે. , અને…

Read More