STOCKS IN NEWS: RAILTEL, ADANI ENT, BEL, M&M, SOBHA, PERSISTANCE, ZYDUS LIFE

અમદાવાદ, 18 જાન્યુઆરી રેલટેલ કોર્પોરેશન: કંપનીએ રૂ. 82 કરોડના ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામો માટે દક્ષિણ મધ્ય રેલવે પાસેથી મુખ્ય વર્ક ઓર્ડર મેળવ્યો છે. (POSITIVE) યુનિપાર્ટ્સ: બાંધકામ સાધનોના ભાગો માટે Doosan Bobcat North America Inc. પાસેથી USD 1.2 મિલિયનનો ઓર્ડર મેળવે છે. (POSITIVE) HAPPIEST MIND: Q3 પરિણામો 11.7% y-o-y પર મજબૂત આવક વૃદ્ધિ અને 8.2% y-o-y પર EBITDA…

Read More

માર્કેટ લેન્સઃ સેન્ટિમેન્ટલ હિસ્ટેરીયા: નિફ્ટી 21000 સુધી તૂટશે, નિફ્ટી માટે સપોર્ટ 21464-21357, રેઝિસ્ટન્સ 21765-21959, ઇન્ટ્રાડે વોચઃ ભારતી એરટેલ, ITC, JSW સ્ટીલ

અમદાવાદ, 18 જાન્યુઆરીઃ નિફ્ટી 21000 આસપાસ ઘૂંટાયો ત્યારે 75 ટકા પબ્લિક કહેતી હતી કે ડિસેમ્બર સુધીમાં 22000 થઇ જશે. હવે 22000 થઇ ગયા બાદ બુધવારે આવેલા હેવી કરેક્શનને જોઇને માસ હિસ્ટેરિયા શરૂ થયો છે કે, નિફ્ટી બુધવારે 300 પોઇન્ટ નીચો ખૂલશે, 21000 થઇ જશે, માર્કેટ હવે માર્ચ સિવાય નહિં ચાલે…. બ્લા… બ્લા… બ્લા….. માસ સેન્ટિમેન્ટ…

Read More

આજે જાહેર થનારા કંપની પરીણામઃ ઇન્ડસઇન્ડ બેન્ક, પોલિકેબ, પૂનાવાલા, ટાટા કોમ., માસ્ટેક, શોપર્સસ્ટોપ, સાઉથ બેન્ક

અમદાવાદ, 18 જાન્યુઆરીઃ જિયો પોલિટિકલ ક્રાઇસિસનો વ્યાપ વધવા સાથે સાથે યુએસ ફેડના વ્યાજદર ઘટાડા મુદ્દે નેગેટિવ ન્યૂઝ અને ઘરઆંગણે એચડીએફસી બેન્કના નેગેટિવ રિઝલ્ટ્સના પગલે ભારતીય શેરબજારોનો ઇપીએસ ખરડાયો છે. બજારના સામાન્ય રોકાણકારોમાં એવી હવા ફેલાઇ છે કે, ગુરુવારે પણ નિફ્ટી 300 પોઇન્ટ માઇનસ ખુલશે પછી સુધારાની ચાલ આગળ વધશે. જો અને તો તેમજ અવઢવની સ્થિતિમાં…

Read More

સેન્સેક્સ 1600 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીએ 21600ની સપાટી તોડી, કડાકાના 5 કારણો જાણો

ફેડરલ રિઝર્વના ગવર્નર ક્રિસ્ટોફર વોલરની હોકીશ ટિપ્પણીએ યુએસ 10-વર્ષના બોન્ડ્સ અને ડોલર ઇન્ડેક્સ પર ઉપજમાં વધારો કર્યો હોવાથી વિશ્વભરના બજારોમાં કડાકો બોલાયો અમદાવાદ, 17 જાન્યુઆરીઃ બુધવારે વૈશ્વિક શેરબજારોમાં કડાકાની સ્થિતિના પગલે સેન્સેક્સ અને નિફ્ટીએ પણ બે ટકાથી વધુ ગાબડું નોંધાવવા સાથે તમામ સેક્ટોરલ્સમાં સેલિંગ પ્રેશર જોવા મળ્યું હતું. ખાસ કરીને HDFC બેન્કની આગેવાની હેઠળના બેન્કિંગ…

Read More

Stocks in News: RVNL, IREDA, PNC INFRA, GMR AIRPORT, DCB BANK

અમદાવાદ, 17 જાન્યુઆરી કર્ણાટક બેંક: ભારતીય MSMEને લોન આપવા માટે ClixCapital સાથે સહ-ધિરાણ ભાગીદારીમાં પ્રવેશ કર્યો (POSITIVE) RVNL: કંપની ભારતમાં સૌર પ્રોજેક્ટ્સ માટે JaksonGreen સાથે 49:51 સંયુક્ત સાહસ રચે છે અને તેની દેખરેખ રાખે છે: (POSITIVE) IREDA: કંપનીએ ઇન્ડિયન ઓવરસીઝ બેંક સાથે ગ્રીન એનર્જી ફાઇનાન્સિંગમાં સહ-ધિરાણ માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે (POSITIVE) PNC ઇન્ફ્રાટેક:…

Read More

Fund Houses Recommendations: GAIL, ACC, ULTRATECH, DAIMIA BHARAT, AMBUJA CEMENT, SHREE CEMENT

અમદાવાદ, 17 જાન્યુઆરીઃ વિવિધ બ્રોકરેજ હાઉસ અને ફંડ હાઉસ દ્વારા ટેકનો- ફ્ન્ડામેન્ટલ એનાલિસિસના આધારે કેટલીક પસંદગીની સ્ક્રીપ્સ માટે ભલામણ કરવામાં આવી છે. ખાસ કરીને આજે સિમેન્ટ સેક્ટર વિશેષ ફોકસમાં રહે તેવી સંભાવના છે. સાથે સાથે એચડીએફસી બેન્ક, હીરોમોટો, સિપલા ઉપર પણ વોચ રાખવાની સલાહ મળી રહી છે. રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. UBS…

Read More

આજે જાહેર થનારા Q3FY24 પરીણામઃ એશિયન પેઇન્ટ્સ, ICICI PRU., LTIM

અમદાવાદ, 17 જાન્યુઆરી Q3FY24 EARNING CALENDAR 17.01.2024: ALOKINDS, ASIANPAINT, GANESHHOUC, HAPPSTMNDS, *ICICIPRULI, IIFL, LTIM, MOSCHIP, OFSS, SDBL, SSWL ASIAN PAINT Revenue expected at Rs 9285 crore versus Rs 8637 crore EBITDA expected to be seen at Rs 1982 crore versus Rs 1611 crore EBITDA margin expected to be seen at 21.3% versus 18.7% Net profit…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 21960-21888, રેઝિસ્ટન્સ 22114-22196, ઇન્ટ્રા-ડે વોચઃ આયશર મોટર્સ, TCS, HUL

અમદાવાદ, 17 જાન્યુઆરીઃ નિફ્ટીએ ઇન્ટ્રા-ડે 21124 પોઇન્ટની ન્યૂ હાઇ સપાટી નોંધાવવા સાથે છેલ્લે આગલાં દિવસની ઇનસાઇડ રેન્જમાં બંધ આપ્યું છે. ટેકનિકલી 21850- 21700 મહત્વના સપોર્ટ તરીકે ધ્યાનમાં રાખવા. ઉપરમાં 22300 પોઇન્ટનું લેવલ આગામી શોર્ટ રનમાં ક્રોસ થવાની સંભાવના ટેકનિકલ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. આરએસઆઇ એવરેજ લાઇનથી રિવર્સ થઇ રહ્યો છે. અન્ય મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ…

Read More