માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 21835- 21719, રેઝિસ્ટન્સ 22148- 22345, ઇન્ટ્રાડે વોચઃ લાર્સન, ICICI પ્રુ., TCS

અમદાવાદ, 29 ફેબ્રુઆરીઃ બુધવારે માર્કેટમાં ભારે વોલેટિલિટી અને સેન્સેક્સ- નિફ્ટી સહિત તમામ સેક્ટોરલ્સ સ્પેસિફિક શેર્સમાં ભારે વેચવાલીના પગલે અફરા-તફરી મચી ગઇ હતી. ટેકનિકલી નિફ્ટીએ તેની ઇન્સાઇડ રેન્જથી ડાઉનસાઇડ ઉપર બ્રેક લીધો હોવાનું જણાય છે. દિવસ દરમિયાનની નીચી સપાટીએ બંધ રહેવા સાથે નિફ્ટીએ 22000ની સપાટી ગુમાવી છે. જે તેની 20 દિવસીય એવરેજની નજીક છે. સાથે સાથે…

Read More

Stocks in News: Jio Finance, Adani Power, IRFC, PFC, REC નિફ્ટી નેક્સ્ટ 50માં સામેલ થશે

Listing of GPT Healthcare Limited Symbol: GPTHEALTH Series: Equity “B Group” BSE Code: 544131 ISIN: INE486R01017 Face Value: Rs 10/- Issued Price: Rs 186/- અમદાવાદ, 29 ફેબ્રુઆરીઃ Jio Finance/Adani Power/IRFC/PFC/REC કંપનીઓ  માટે સૌથી મોટા ન્યૂઝ એ છે કે, તેમના શેર્સ નિફ્ટી નેક્સ્ટ 50માં સામેલ થશે. જેની અસર તેમના શેર્સ ઉપર પોઝિટિવ જોવા મળે તેવી શક્યતા…

Read More

અદાણી ગ્રૂપ અને ઉબેરનું જોડાણ દેશમાં EV ક્ષેત્રે ક્રાંતિ સર્જી શકે!    

ઝીરો એમીશન, રોજગારી સર્જન અને ‘સુપર એપ’થી સીમલેસ સેવાઓ            અમદાવાદ, 28 ફેબ્રુઆરીઃ અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણી અને કેબ બુકિંગ એપ કંપની ઉબેરના સીઈઓ દારા ખોસરોશાહી વચ્ચેની બેઠક બાદ માર્કેટમાં ચર્ચાઓનું બજાર ગરમ છે. તાજેતરમાં થયેલી આ ખાસ મુલાકાત બાદ બંને કંપનીઓએ સાથે મળીને કામ કરવાના સંકેત આપ્યા છે. બંને ઉદ્યોગ નેતાઓએ ભારતના વિકાસ અને…

Read More

63 મૂન્સ ટેક્નોલોજીસ દ્વારા સાયબરસિક્યોરિટી ક્ષેત્રે ફ્રેન્ચાઇઝીની નિમણૂક માટેના રોડ શોનો 1 માર્ચથી અમદાવાદમાં પ્રારંભ

3 પ્રોડક્ટ્સ અને સર્વિસ CYBX (મોબાઇલ હેન્ડસેટ માટે), 63 SATS (એન્ટરપ્રાઇઝ સર્વર માટે) અને CYBERDOME (શહેર, રાજ્ય, દેશ માટે)નો પ્રારંભ 80 કરોડ મોબાઇલ ફોનની માર્કેટ માટે ભારતના પ્રથમ સર્વાંગી મોબાઇલ સિક્યોરિટી સોલ્યુશન – સીવાયબીએક્સ (CYBX)નો પ્રારંભ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સંરક્ષણ માટે અભૂતપૂર્વ એન્ટરપ્રાઇઝ સોલ્યુશન – 63સેટ્સ (63 SATS)ની જાહેરાત અગત્યના પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્ક પર થઈ શકનારા…

Read More

Reliance Consumerએ શ્રીલંકાની બેવરેજ બ્રાન્ડ એલિફન્ટ હાઉસ સાથે જોડાણ કર્યું

અમદાવાદ, 28 ફેબ્રુઆરીઃ  શ્રીલંકાના બેવરેજ બ્રાન્ડ એલિફન્ટ હાઉસે સમગ્ર ભારતમાં તેના પીણાંના ઉત્પાદન, માર્કેટિંગ, વિતરણ અને વેચાણ માટે રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, રિલાયન્સ રિટેલ વેન્ચર્સની FMCG શાખા સાથે જોડાણ કર્યું છે. રિલાયન્સ કન્ઝ્યુમર પાસે પહેલેથી જ મોટા પ્રમાણમાં ઠંડા પીણાંનો પોર્ટફોલિયો છે, જેમાં કેમ્પા, સોસ્યો અને રાસ્કિક જેવી બ્રાન્ડનો સમાવેશ થાય છે. સિલોન કોલ્ડ સ્ટોર્સ પીએલસીની…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 22117- 22035, રેસિસ્ટન્સ 22249- 22300, ઇન્ટ્રા-ડે વોચઃ COALINDIA, ઇન્ડસઇન્ડ બેન્ક, HUL

અમદાવાદ, 28 ફેબ્રુઆરીઃ નિફ્ટીએ ફરી એકવાર તેની ઓલટાઇમ હાઇ સપાટી નજીક લોઅર ટોપ બનાવ્યું છે. સાથે સાથે આગલાં દિવસનો લોસ પણ રિકવર કરી લીધો છે. આગામી થોડા દિવસો દરમિયાન 150 પોઇન્ટની વોલેટિલિટી સાથે માર્કેટ પ્લસ માઇનસ થવાની ધારણા હોવાનું રિલાયન્સ સિક્યુરિટીઝનો ડેઇલી ટેકનિકલ રિપોર્ટ દર્શાવે છે. ડેઇલી ચાર્ટ ઉપર આરએસઆઇ પણ રિવર્સીંગ ડાઉનટ્રેન્ડનો સંકેત આપે…

Read More

STOCKS IN NEWS: TEXMACORAIL, SJVN, TORRENT POWER, HCLTECH., ICICILOMBARD, ONGC

અમદાવાદ, 28 ફેબ્રુઆરી GE T&D: કંપની પાવર ગ્રીડમાંથી રૂ. 370 કરોડના ઓર્ડર મેળવે છે. (POSITIVE) ઈન્ડોસ્ટાર: બ્રુકફીલ્ડ, ફ્લોરિન્ટ્રી ઈન્ડોસ્ટાર કેપિટલમાં ₹4,566 કરોડનું રોકાણ કરશે: (POSITIVE) ટેક્સમેકો રેલ: બોર્ડે પ્રેફરન્શિયલ ધોરણે પ્રમોટર અને નોન પ્રમોટરને 83.4 લાખ વોરંટ ઇશ્યૂ કરીને રૂ. 150 કરોડનું ભંડોળ એકત્ર કરવાની મંજૂરી આપી (POSITIVE) તાનલા પ્લેટફોર્મ્સ: તેની નવી પ્રોડક્ટ વાઈસલી એટીપી…

Read More

અમદાવાદ હાટ ખાતેતરંગ 2024 -એકત્રીકરણની ઊજવણી કરાઇ

અમદાવાદ, 27 ફેબ્રુઆરી: નાના ખેડૂતોના કૃષિ વ્યવસાય સંઘ (SFAC) અને ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ONDC)ના સહયોગથી ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPO) માટે મેળા-કમ – પ્રદર્શનનું આયોજન તરંગ 2024ની પ્રથમ આવૃત્તિ – એકત્રીકરણની ઊજવણી, નાબાર્ડ ગુજરાત પ્રાદેશિક કાર્યાલય દ્વારા 23 -27 ફેબ્રુઆરી 2024, દરમિયાન કરવામાં આવ્યું છે. આ ઈવેન્ટનું , 23 ફેબ્રુઆરી 2024ના રોજ અમદાવાદ હાટ,…

Read More