ભારતના મેડટેક ક્ષેત્રે રોકાણ માટે વિશ્વની કંપનીઓ ઉત્સુક: ડૉ. મનસુખ મંડાવિયા

ગુજરાત મેડટેક અને ફાર્મા ઉદ્યોગોને ટેકો પૂરો પાડે છે; રોકાણ કરવા ભૂપેન્દ્ર પટેલની ભલામણ ગાંધીનગર, 19 ઓગસ્ટ: વૈશ્વિક મેડટેક ઉદ્યોગ સરકારની પારદર્શક નીતિઓ અને સર્વગ્રાહી અભિગમને કારણે ભારતમાં રોકાણ કરવા ઉત્સુક છે. તાજેતરમાં જાહેર કરાયેલ નેશનલ મેડિકલ ડિવાઈસ પોલિસી, PLI સ્કીમ્સ અને મેડિકલ ડિવાઈસ પાર્કનો વિકાસ એ નીતિ પહેલના કેટલાક ઉદાહરણો છે. આ તમામ પ્રયાસોના…

Read More

GCCI: 2023-24 માટે નવા પ્રમુખ તરીકે અજય પટેલ સહિત હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ

અમદાવાદ, 13 જુલાઇઃ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની વર્ષ 2023-24 માટે GCCI ની 73મી વાર્ષિક સામાન્ય સભા અને નવા હોદ્દેદારોના પદગ્રહણ સમારોહનું આયોજન કર્ણાવતી ક્લબ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. વાર્ષિક સામાન્ય સભામાં વાર્ષિક હિસાબો અને અન્ય મુદ્દાઓને સભ્યોએ સર્વાનુમતે મંજૂર કર્યા હતા અને  અજયભાઈ પટેલે વર્ષ 2023-24 માટે GCCI ના નવા પ્રમુખ તરીકેનો…

Read More

ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગો અને આનુષાન્ગિક ઉદ્યોગોની E- ડિરેક્ટરીનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોન્ચિંગ કર્યું

દેશના કુલ કપાસનું ત્રીજા ભાગનું ૩૦% ઉત્પાદન ગુજરાતમાં થાય છે ટેક્નિકલ ટેકસટાઇલમાં ૨૫%થી વધુ ફાળો અને દેશના કુલ ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં ગુજરાત ૧૮% યોગદાન આપે છે અમદાવાદ, 9 એપ્રિલઃ દેશના કુલ કપાસ ઉત્પાદનનું ૩૦% ઉત્પાદન ગુજરાતમાં થાય છે. એટલું જ નહીં ટેક્નિકલ ટેકસટાઇલમાં ૨૫% ટકાથી વધુનું યોગદાન ગુજરાત આપે છે તેવું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત…

Read More