અમદાવાદ, 10 જાન્યુઆરીઃ હૈદરાબાદ સ્થિત ઓરોબિંદો ફાર્મા તેની પેટા કંપની સ્પેશિયાલિટી જેનરિક ફર્મ Eugia Pharma Specialitiesનો આઈપીઓ લાવવાની યોજના બનાવી રહી છે. Eugia Pharma Specialitiesના આઈપીઓ મારફત 2024માં કંપની રૂ. 4500 કરોડનું ફંડ એકત્ર કરવા માગે છે. હૈદરાબાદ સ્થિત પેરેન્ટે અગાઉ યુજિયાના વેચાણનો પ્રયાસ કર્યો હતો અને 2022માં ટોચના ખાનગીContinue Reading