અમદાવાદ, 21 માર્ચઃ શેરબજારની વોલેટિલિટી વચ્ચે ઈન્ફોસિસનો શેર ફેબ્રુઆરીના ટોચના સ્તરથી 10 ટકાથી વધુ તૂટ્યો છે. જો કે, બ્રોકરેજ હાઉસ યુબીએસ રિસર્ચે આઈટી ઈન્ડેક્સમાં સુધારાના અંદાજ સાથે આગામી સમયમાં ઈન્ફોસિસનો શેર 15 ટકાથી વધુ વધવાની શક્યતા દર્શાવી છે. યુબીએસ રિસર્ચ અનુસાર, વ્યાજદરમાં વધારા વચ્ચે વૈશ્વિક મંદીની ચિંતા વધી છે, અર્નિંગContinue Reading