સેન્સેક્સ ખુલતામાં જ 60000 પોઇન્ટની સપાટી ક્રોસ, નિફ્ટી સોમવારના બન્ને રેઝિસ્ટન્સ ક્રોસ, 18000 ભણી આગેકૂચ
DETAILS NIFTY BANK NIFTY IN FOCUS S-1 17787 40726 ENGINERSIN S-2 17668 40461 ACC R-1 17843 41369 HDFCLIFE R-2 17898 41717 TATAMOTORS નિફ્ટી-50એ શુક્રવારે 17839 પોઇન્ટના લેવલથી સ્ટેબલ શરૂઆત કરી હતી. પરંતુ નીચામાં 17724 પોઇન્ટના લેવલે કોન્ફિડેન્સ ડગમગાવ્યો હતો. જોકે, છેલ્લે 50 પોઇન્ટના સુધારા સાથે 17787 પોઇન્ટની સપાટીએ બંધ રહેવા સાથે 17800નું લેવલ નોંધાવ્યું છે….
