MARKET LENS: NIFTY OUTLOOK: SUPPORT 17462- 17360, RESISTANCE 17625- 17686

NIFTY 17564 BANK NIFTY 40100 IN FOCUS S-1 17462 S-1 40164 BEML S-2 17360 39896 HINDALCO   R-1 17625 R-1 40256 DABUR R-2 17686 R-2 40412 BAJAJ AUTO ગુરુવારે નિફ્ટી-50એ 17420 પોઇન્ટની સપાટી આસપાસ ખૂલીને ઇન્ટ્રા- 17584 પોઇન્ટનો હાઇ બનાવ્યા બાદ છેલ્લે 52 પોઇન્ટની વૃદ્ધિ સાથે 17564 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ…

Read More

ટોચના દાનવીરોની યાદીમાં શિવ નાદર ટોચ પર, મુકેશ અંબાણી બીજા તો ગૌતમ અદાણી સાતમા ક્રમે

નવી દિલ્હી દેશની ટોચની આઈટી કંપનીઓમાં સામેલ એચસીએલ ટેક્નોલોજીસના ફાઉન્ડર શિવ નાદરે કરોડો ભારતીયોનું દિલ જીતી લીધુ છે. દેશના દાનવીરોની યાદીમાં સૌથી વધુ દાન આપવામાં શિવ નાડર પ્રથમ ક્રમે રહ્યા છે. EdelGive Hurun India Philanthropy List 2022 મુજબ, HCLના ફાઉન્ડર શિવ નાદર સૌથી વધુ દાન આપનાર અબજોપતિઓની યાદીમાં રૂય 1161 કરોડના દાન સાથે પ્રથમ સ્થાને…

Read More

Vodafone Ideaના બાકી દેવાને ઈક્વિટીમાં કન્વર્ટ કરવા મંજૂરી, સરકારનો હિસ્સો વધી 30 ટકા થશે

મુંબઈભારતના કેપિટલ માર્કેટ રેગ્યુલેટરે ટેલિકોમ ઓપરેટર વોડાફોન આઈડિયાના $1.92 અબજથી વધુના બાકી દેવાંને ઈક્વિટીમાં કન્વર્ટ કરવાના સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી હતી, ગયા વર્ષે, ભારતે દેવાના બોજા હેઠળ દબાયેલી ટેલિકોમ કંપનીઓ માટે બચાવ પેકેજ મંજૂર કર્યું હતું, જેમાં સરકારને બાકી રહેલ વિલંબિત એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ પરના વ્યાજને ઇક્વિટીમાં રૂપાંતરિત કરવાની મંજૂરી આપી હતી. ભારતી એરટેલ અને Jio સહિત વોડાફોન…

Read More

સુકન્યા સમૃદ્ધિ યોજના દ્વારા 64 લાખ સુધીની વેલ્થ ક્રિએટ કરો, જાણો કેટલા વર્ષ સુધી રોકાણ કરવુ પડશે

અમદાવાદઃ ટીપે ટીપે સરોવર ભરાય પરંતુ તેના માટે ધોધમાર કે ઝરમર વરસાદ આવવો જરૂરી છે. સુરક્ષિત રોકાણ કરતા રોકાણકાર વર્ગ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના વેલ્થ ક્રિએશન માટે લાભદાયી નીવડી શકે છે. જેમાં વાર્ષિક બેન્ક એફડી કરતાં વધુ 7.6 ટકા વ્યાજ મળે છે. બાળકીઓના ભવિષ્યના પ્લાનિંગની સાથે વધતી મોંઘવારીમાં ઉજ્જવળ ભવિષ્યમાં કચાશ ન રહી જાય તે…

Read More

સંવત 2079: નિફ્ટી 20000 થવાનો આશાવાદ, દિવાળીમાં આ શેર્સમાં રોકાણ કરી માલામાલ બનો

અમદાવાદઃ ભારતીય શેરબજારો માટે સંવત 2078 કોઈ ખાસ લાભકારક રહ્યું નથી. પ્રથમ છ માસમાં કોવિડની અસર, જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ, ફુગાવો, બેન્કોનું આકરૂ વલણ સહિતના અનેક પડકારોએ બજારોમાં વેચવાલીનું દબાણ વધ્યું હતું. તેમ છતાં, વૈશ્વિક બજારોની તુલનાએ છેલ્લા એક વર્ષમાં નિફ્ટી 5.4 ટકા સુધર્યો હતો. જ્યારે ડાઉ જોન્સ 13.4 ટકા અને નાસ્ડેક 28 ટકા ઘટ્યો હતો. જે…

Read More

રૂપિયો રેકોર્ડ તળિયે, ડોલર સામે 66 પૈસા તૂટી 83 થયો, જાણો આગામી ટ્રેન્ડ

અમદાવાદ અમેરિકી ડોલર સામે રૂપિયો આજે ફરી નવા રેકોર્ડ તળિયે પહોંચ્યો છે. ડોલર સામે રૂપિયો 82.33એ ખૂલ્યાં બાદ પેનિક સેલિંગ વધતાં 83.01ની ઓલટાઈમ લો સપાટીએ પહોંચ્યો હતો. જો કે, અંતે 0.66 પૈસાના કડાકા સાથે 82.99 પર બંધ રહ્યો હતો. ફેડ રિઝર્વ દ્વારા 9 ટકા સુધી વ્યાજદરમાં વધારો થવાના અહેવાલો તેમજ રૂપિયામાં પેનિક વેચાણ વધતાં ડોલર…

Read More

લગ્નસરાની સિઝન પૂર્વે અને દિવાળીના તહેવારો ટાંકણે સોનુ સસ્તુ થયું, ચાંદીમાં સિક્કાની માગ વધી

અમદાવાદ તહેવારોની ખરીદી શરૂ થવાની સાથે સોના-ચાંદી બજારમાં માગ 30થી 60 ટકા વધી છે. આજે અમદાવાદ ખાતે સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂ. 52200 અને ચાંદી કિલોદીઠ રૂ. 57000 આસપાસ હતી. આજે દિવાળી પહેલાના પુષ્ય નક્ષત્રમાં વેચાણો 40 ટકા વધવાનો આશાવાદ અમદાવાદ બુલિયન બજારે વ્યક્ત કર્યો છે. છેલ્લા આઠ દિવસમાં સોનું રૂ. 1100, જ્યારે ચાંદી…

Read More

NCDEX: હાજર બજારોમાં નવી ખરીદીનો અભાવ, બાજરામાં ઉપલી તથા જીરામાં નીચલી સર્કિટ

મુંબઇ હાજર બજારોમાં નવી ખરીદીનો અભાવ તથા વાયદામાં સોદા સુલટાવવાની માનસિકતાનાં કારણે આજે  કૄષિપેદાશોનાં ભાવમાં બેતરફી વધઘટ જોવા મળી હતી. આજે એનસીડેક્સ ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે 6064.70 ખુલી સાંજે 60૩૩.90 અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ 6097.00 રૂપિયા ખુલી ઉંચામાં 6097 તથા નીચામાં 6097 રૂપિયા થઇ…

Read More