અમદાવાદ, 7 જૂન: આરબીઆઈએ સતત આઠમી વાર રેપો રેટ 6.5 ટકાના સ્તરે જાળવી રાખ્યો છે. જેના પગલે હોમ, પર્સનલ, કોર્પોરેટ સહિત તમામ લોનધારકોએ વ્યાજદરમાં ઘટાડાની રાહત માટે હજી વધુ રાહ જોવી પડશે. છેલ્લા દોઢ વર્ષથી રેપો રેટ 6.5 ટકાના દરે સ્થિર છે. વધતી મોંઘવારીને અંકુશમાં લેવા માટે ફેબ્રુઆરી-2023માં રેપો રેટContinue Reading