રિલાયન્સનો શેર નવી ટોચે નોંધાવા સાથે 20 લાખ કરોડની માર્કેટ કેપ ધરાવનાર પ્રથમ ભારતીય કંપની બની
2024-02-13
અમદાવાદ, 13 ફેબ્રુઆરીઃ મુકેશ અંબાણી સમર્થિત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર આજે 2957.80ની સર્વોચ્ચ ટોચ નોંધાવા સાથે રૂ. 20 લાખ કરોડની માર્કેટ કેપ હાંસિલ કરનારી પ્રથમ ભારતીય કંપની બની છે. 2024માં અત્યારસુધી રિલાયન્સે 14 ટકા રિટર્ન આપ્યું છે. 12.30 વાગ્યે રિલાયન્સનો શેર 1.39 ટકા સુધારા સાથે 2943.25ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.Continue Reading

