વિષ્ણુ પ્રકાશ આર પુંગલિયાનો આઈપીઓ 65 ટકા પ્રિમિયમે લિસ્ટેડ, 47 ટકા ઉછાળે બંધ

વિષ્ણુ પ્રકાશ આઈપીઓ લિસ્ટિંગ ઈશ્યૂ સાઈઝ 308.88 કરોડ ઈશ્યૂ પ્રાઈઝ 99 લિસ્ટિંગ 165 રિટર્ન 66.66 ટકા અમદાવાદ 5 સપ્ટેમ્બરઃ વિષ્ણુ પ્રકાશ આર પુંગલિયાનો રૂ. 308.88 કરોડનો આઈપીઓ 64.94 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ કરાવી રોકાણકારોને ખુશખુશહાલ કર્યા છે. ઈશ્યૂ પ્રાઈઝ રૂ. 99 સામે આજે બીએસઈ ખાતે 163.30ના ભાવે લિસ્ટિંગ કરાવ્યું હતું. બાદમાં વધી 164.48ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો…

Read More

Vishnu Prakash R Pungliaનો આઈપીઓ પ્રથમ દિવસે જ ફુલ્લી 3.78 ગણો ભરાયો

અમદાવાદ વિષ્ણુ પ્રકાશ પુંગલિયાનો આઈપીઓ પ્રથમ દિવસે જ ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ થયો છે. કંપનીના રૂ. 308.88 કરોડના આઈપીઓ સામે પ્રથમ દિવસે જ કુલ રૂ. 821.09 કરોડના બિડ ભરાયા છે. જેમાં એનઆઈઆઈ સૌથી વધુ 6.27 ગણો, રિટેલ 4.91 ગણો અને ક્યુઆઈબી 0.05 ગણો ભરાયો હતો. કંપની રૂ. 94થી 99ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 308.88 કરોડ એકત્ર કરવા…

Read More

વિષ્ણુ પ્રકાશ આર પુંગલિયાનો આઈપીઓ આવતીકાલે, પ્રાઈસ બેન્ડ 94-99 અને 40% ગ્રે પ્રિમિયમ

ઈશ્યૂ તારીખ 24થી 28 ઓગસ્ટ લિસ્ટિંગ 5 સપ્ટેમ્બર અમદાવાદ સરકારી અને ખાનગી સંસ્થાઓના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું બાંધકામ અને ડિઝાઈનિંગ કરતી વિષ્ણુ પ્રકાશ આર પુંગલિયાનો રૂ. 308.88 કરોડનો આઈપીઓ આવતીકાલે ખૂલી રહ્યો છે. કંપનીએ રૂ. 94થી 99 પ્રાઈસ બેન્ડ નિર્ધારિત કરી છે. જેનો માર્કેટ લોટ 150 શેર્સ છે. આઈપીઓ હેઠળ કંપની 31200000 ઈક્વિટી શેર્સ ફ્રેશ ઈશ્યૂ મારફત…

Read More