HDFC લાઈફનું AUM ₹2.5 લાખ કરોડને પાર
મુંબઈ જૂન 14: HDFC લાઈફ 7 જૂન, 2023ના રોજ એસેટ અંડર મેનેજમેન્ટના (AUM) આંકડાને ₹2.5 લાખ કરોડને પાર કરી જઈ વધુ એક મહત્વનું સીમાચિહ્ન સર કર્યું છે. HDFC લાઈફે પોતાના AUMમાં સ્થિરતાપૂર્વક વધારો કર્યો છે અને 2015થી દર ચાર વર્ષે તેને લગભગ બમણું કર્યું છે. 31મી માર્ચ, 2023ના રોજ, કંપની 70:30નો ડૅબ્ટઃઈક્વિટી રૅશિયો ધરાવે છે…
