એક્સિસ ક્રિસિલ IBX 50:50 ગિલ્ટ પ્લસ SDL જૂન 2028 ઇન્ડેક્સ ફંડ લોન્ચ
મુંબઈ: એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે એની ન્યૂ ફંડ ઓફર એક્સિસ ક્રિસિલ IBX 50:50 ગિલ્ટ પ્લસ SDL જૂન 2028 ઇન્ડેક્સ ફંડની જાહેરાત કરી છે. આ ઓપન-એન્ડડે ટાર્ગેટ મેચ્યોરિટી ઇન્ડેક્સ ફંડ ક્રિસિલ IBX 50:50 ગિલ્ટ પ્લસ SDL ઇન્ડેક્સ– જૂન 2028ના ઘટકોમાં રોકાણ કરશે, જે ઊંચા વ્યાજદરનું જોખમ અને ધિરાણનું પ્રમાણમાં ઓછું જોખમ ધરાવે છે. નવું ફંડ ક્રિસિલ IBX…
