ઇન્ડસઇન્ડ બેન્ક શોર્ટટર્મ માટે ખરીદવાની ટેકનિકલ એનાલિસ્ટની સલાહ

નિફ્ટી માટે 17745- 17677 મહત્વની ટેકાની 17853- 17894 મહત્વની રેઝિસ્ટન્સ NIFTY OUTLOOK: SUPPORT 17745- 17677, RESISTANCE 17853- 17894 અમદાવાદઃ સળંગ આઠ દિવસના સુધારામાં નિફ્ટીએ 17800 પોઇન્ટનું મહત્વનું રેઝિસ્ટન્સ પણ ક્રોસ કરી લીધું છે. એફપીઆઇની એકધારી ખરીદી શરૂ થઇ ચૂકી છે. માર્કેટબ્રેડ્થ અને માર્કેટ સેન્ટિમેન્ટ પોઝિટિવ અને વેલ્યૂ બાઇંગની સિગ્નલ્સ આપી રહ્યા છે. બુધવારે નિફ્ટીએ દોઢ…

Read More

ફુગાવો સતત 7મા મહિને ઘટી 5.66 ટકા થયો

નવી દિલ્હી, 12 એપ્રિલઃ ભારતમાં CPI આધારિત રિટેલ ફુગાવો વાર્ષિક ધોરણે માર્ચ 2023માં ઘટીને 5.66 ટકા થયો છે. માર્ચ 2022માં રિટેલ ફુગાવાનો દર 6.95 ટકા હતો. ફેબ્રુઆરી 2023માં ભારતનો રિટેલ મોંઘવારી દર ઘટીને 6.4 ટકા થઈ ગયો હતો. માર્ચ 2023 એ સતત 7મો મહિનો છે જ્યારે રિટેલ ફુગાવાના દરમાં ઘટાડો નોંધાયો છે. ફેબ્રુઆરી 2023માં કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ…

Read More

MCX DAILY REPORT: સોનાનો વાયદો રૂ.148 અને ચાંદીનો વાયદો રૂ.373 વધ્યો

અમદાવાદ હાજર બજારના ભાવો (12-4-2023) વિગત કિંમત ચાંદી ચોરસા 70700-75500 ચાંદી રૂપું 70200-75300 સિક્કા જૂના 700-900 999 સોનું 59600- 62600 995 સોનું 59400- 62400 હોલમાર્ક 61348 મુંબઈ, 12 એપ્રિલઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 87,233 સોદાઓમાં રૂ.6,137.57 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં…

Read More

NCDEX DAILY REPORT: જીરા વાયદામાં ઉપલી સર્કિટ, અન્ય કૃષિ વાયદામાં ઘટાડો

મુંબઇ, તા. ૧૨ એપ્રિલ: હાજર બજારોમાં નવી ખરીદીનાં અભાવે વાયદામાં વેચવાલી જોવા મળી હતી. તેથી ચોક્કસ કોમોડિટીને બાદ કરતા અન્ય  કૄષિ પેદાશોનાં ભાવ ઘટ્યા હતા.  NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે જીરામાં ઉછાળા જોવા મળ્યા હતા.     NCDEX ખાતે આજે …

Read More

ટીસીએસનો Q4 ચોખ્ખો નફો 15 ટકા વધી રૂ. 11392 કરોડ, રૂ. 24 ડિવિડન્ડ

કંપનીએ શેરદીઠ રૂ. 24 અંતિમ ડિવિડન્ડ જાહેર કર્યું અમદાવાદ, 12 એપ્રિલઃ તાતા જૂથની અગ્રણી કંપની તાતા કન્સલટન્સી સર્વિસિસ (ટીસીએસ)એ માર્ચ-23ના અંતે પુરા થયેલા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 14.8 ટકા વધી રૂ. 11392 કરોડ (રૂ. 9926 કરોડ) અને આવકો 16.9 ટકા વધી રૂ. 59162 કરોડ (રૂ. 50591 કરોડ) નોંધાયા છે. કંપનીએ શેરદીઠ રૂ. 24 અંતિમ…

Read More

BLUE STARએ ઇન્વર્ટર, ફિક્સ સ્પીડ અને વીન્ડો એસી શ્રેણીના 75 મોડલ્સ લોન્ચ કર્યા

અમદાવાદ, 12 એપ્રિલઃ બ્લુ સ્ટાર લિમિટેડે વર્ષ 2023 માટે ઇન્વર્ટર, ફિક્સ સ્પીડ અને વીન્ડો એસી શ્રેણીના 75 મોડલ્સ લોન્ચ કર્યા હોવાની જાહેરાત કરી છે. કંપનીએ ખાસ કરીને ટિયર-2, ટિયર-3, ટિયર-4, ટિયર-5 વર્ગના શહેરોના બજારોમાં કિંમત પ્રત્યે સંવેદનશીલ અને પ્રથમવાર એસી ખરીદનારા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને સ્પ્લીટ એસીની નવી શ્રેણીઓ પણ રજૂ કરી છે. સાત ઉત્પાદન સેન્ટર્સ,…

Read More

સુગર સ્ટોક્સમાં 13 ટકા સુધીનો ઉછાળો, ખાંડના ભાવો 11 વર્ષની ટોચે આંબ્યા

અમદાવાદ, 12 એપ્રિલઃ જો સુગર શેર્સ તમારી પાસે હોયતો તમારે આનંદો…પરંતુ જો તમારે ખાંડ ખરીદવાની હોય તો… ખાંડના ભાવો 11 વર્ષની ટોચે પહોંચ્યા છે… વિશ્વમાં ખાંડનું ઉત્પાદન ઘટી રહ્યું હોવાના અહેવાલો પાછળ મંગળવારે ICE પર કાચી ખાંડનો વાયદો 11 વર્ષની ટોચે પહોંચ્યો હતો. કાચી ખાંડ એપ્રિલ 2012 પછીના સર્વોચ્ચ સ્તરે 24.15 સેન્ટની ટોચે પહોંચ્યા પછી…

Read More

નિફ્ટી 17800 પોઇન્ટની વધુ એક રેઝિસ્ટન્સ સપાટી ક્રોસ

ટીસીએસના પરીણામ પૂર્વે આઇટી ઇન્ડેક્સ 295 પોઇન્ટ પ્લસઃ 28827 પોઇન્ટ INFY 1.52 ટકા TECHમહિન્દ્રા 1.08 ટકા TCS 0.87 ટકા HCL ટેક 0.68 ટકા અને WIPRO 0.50 ટકા સુધર્યા અમદાવાદ 12 એપ્રિલઃ ભારતીય શેરબજારો ધીરે ધીરે કરેક્શન મોડમાંથી બહાર આવી રહ્યા હોવાના સંકેત રૂપે મંગળવારે સેન્સેક્સ વધુ 235.05 પોઇન્ટના ઉછાળા સાથે 60392.77 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો…

Read More