HDFC BANKની પરિવર્તન પહેલે રૂ. 19.6 કરોડની ગ્રાન્ટની સાથે સ્ટાર્ટઅપ્સને સપોર્ટ પૂરો પાડ્યો
મુંબઈ, 9 મે: એચડીએફસી બેંકે નાણાકીય વર્ષ 2023-2024 માટેના પરિવર્તન સ્ટાર્ટ-અપ ગ્રાન્ટ્સ પ્રોગ્રામના વિજેતાઓની જાહેરાત કરી હતી. આ વર્ષે સોશિયલ ઇમ્પેક્ટ આંત્રપ્રેન્યોરશિપના ક્ષેત્રમાં કાર્યરત 41 […]
