GDP Growth Rate: Q4માં 7.8%ના અંદાજને વટાવી FY24 ટોચેઃ 8% નોંધાયો
અમદાવાદ, 31 મેઃ લોકસભા ચૂંટણીના મતદાનના અંતિમ તબક્કા અને પરીણામો પૂર્વે અર્થતંત્રની ગાડી પૂરપાટ વેગે આગળ વધી રહી હોવાના સમાચારો શેરબજારો માટે જોમ પૂરનારા ગણાવી શકાય. નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટરમાં દેશનો જીડીપી ગ્રોથ રેટ 7.8 ટકા નોંધાયો છે. જે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિ દર 6.2 ટકાContinue Reading








