businessgujarat

સોના માટે ઉજ્જવળ દિવાળી…!!!: રૂ. 61000/64000ની રેન્જ જળવાઇ રહે તેવી શક્યતા

અમદાવાદ, 11 નવેમ્બરઃ કેન્દ્રીય બેંકની નીતિઓ, ભૌગોલિક-રાજકીય અનિશ્ચિતતાઓ, હાર્ડ અને સૉફ્ટ લેન્ડિંગ વચ્ચેની ચર્ચા, જોખમી અસ્કયામતોમાં વધુ ખરીદારીનો રસ અને ડૉલર ઇન્ડેક્સ અને નફામાં અસ્થિરતા જેવા કેટલાક મોટા પાયાના ફેરફારોના પરિણામે આ વર્ષે સોના અને ચાંદીમાં તીવ્ર ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. ઉપરોક્તમાંથી, ભૌગોલિક રાજનીતિ અને કેન્દ્રીય  બેંકની નીતિની સ્થિતિ કેન્દ્ર સ્થાને રહ્યા છે. અત્યાર સુધીની…

Read More

ઓઇલ ઇન્ડિયાનો ચોખ્ખો નફો Q2માં 70% ઘટીને રૂ. 640 કરોડ થયો, શેરદીઠ રૂ. 3.50 ડિવિડન્ડ

અમદાવાદ, 8 નવેમ્બરઃ ઓઈલ ઈન્ડિયા લિમિટેડ (OIL India Ltd.)એ નાણાકીય વર્ષ 2023-24ના બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 640 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 70 ટકા ઘટ્યો છે. સરકારી તેલ ઉત્પાદક કંપનીએ ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 2,116 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. ક્વાર્ટરમાં કામગીરીમાંથી આવક રૂ. 8,816 કરોડ થઈ હતી, જે ગયા…

Read More

10માંથી 7 D2C વેપારીઓને તહેવારોના વેચાણમાં 2થી4 ગણી વૃદ્ધિની આશા

નવી દિલ્હી, 11 નવેમ્બર: તહેવારોની સિઝનની શરૂઆત સાથે, ઓનલાઈન પ્રોડક્ટ્સનું વેચાણ કરતા 10માંથી લગભગ 7 ડાયરેક્ટ-ટુ-કસ્ટમર (D2C) વેપારીઓ વેચાણમાં બેથી ચાર ગણી  જંગી વૃદ્ધિની અપેક્ષા રાખે છે, એમ ભારતના અગ્રણી ચેકઆઉટ નેટવર્ક સિમ્પલ દ્વારા સમગ્ર દેશમાં સેંકડો વેપારીઓના હાથ ધરવામાં આવેલા સર્વેમાં જણાયું છે. સર્વેક્ષણમાં કોણે કોણે લીધો ભાગ એપરલ્સ અને એથનિક વેરની ભારે ડિમાન્ડ…

Read More

શિલ્પ ગ્રૂપઃ 20 વર્ષોમાં 50 પ્રોજેક્ટ્સ અને 1.6 કરોડ ચો.ફીટ કન્સ્ટ્રક્શનનો માઇલસ્ટોન હાંસલ

વિઝનરી ફાઉન્ડર અને સફળ આંત્રપ્રિન્યોર યશ બ્રહ્મભટ્ટના નેતૃત્વ હેઠળ શિલ્પ જૂથે અમદાવાદના રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં સ્થાપ્યો નવો કિર્તિમાન 20 વર્ષ 50 પ્રોજેક્ટ્સ 1.60કરોડ ચો.ફીટ કન્સ્ટ્રક્શન વિશેષ મુલાકાતઃ યશ બ્રહ્મભટ્ટ, ફાઉન્ડર, સીઈઓ, શિલ્પ ગ્રૂપ અમદાવાદ, 11 નવેમ્બરઃ વિઝનરી ફોઉન્ડર અને સફળ આંત્રપ્રિન્યોર યશ બ્રહ્મભટ્ટના નેતૃત્વ હેઠળ શિલ્પ જૂથે હેરિટેજ શહેર અમદાવાદના રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીમાં 20 વર્ષમાં…

Read More

Mukesh Ambaniએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોન્ડ માટે ડ્રાફ્ટ ફાઈલ કર્યો, 200 અબજ એકત્ર કરવાની યોજના

અમદાવાદ, 8 નવેમ્બરઃ ભારતીય અબજોપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ રૂપી-ડિનોમિનેટેડ બોન્ડ દ્વારા રૂ. 240 કરોડ ($2.4 બિલિયન) એકત્ર કરવા ફાઈલિંગ કર્યું હોવાનું બ્લૂમબર્ગે જણાવ્યું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રી 10,000 કરોડના સબ્સ્ક્રિપ્શન્સ જાળવી રાખવાના વિકલ્પ સાથે બોન્ડની બેઝ સાઈઝ રૂ. 100 અબજ છે. ગુરુવારે 10-વર્ષના બોન્ડની હરાજી કરવામાં આવશે અને રેટિંગ કંપનીઓ CRISIL અને CareEdge દ્વારા…

Read More

કોમોડિટી, ક્રૂડ, કરન્સી, બુલિયન ટેકનિકલ રિવ્યૂઃ COMEX ડિસેમ્બર ગોલ્ડની રેન્જ $1,955-$1,984

અમદાવાદ, 11 નવેમ્બરઃ મંગળવારના રોજ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રૂડ ઓઈલના વાયદામાં ઘટાડો થયો હતો કારણ કે મિશ્ર ચીનના આર્થિક ડેટા અને વધતી જતી OPEC નિકાસને કારણે ચુસ્ત બજારોની આશંકા ઓછી થઈ હતી. મધ્ય પૂર્વમાં મોસમી નીચી સ્થાનિક માંગના પરિણામે OPEC ક્રૂડની નિકાસ ઓગસ્ટની નીચી સપાટીથી લગભગ 1 મિલિયન bpd વધી છે. મંગળવારે ફેડ સ્પીકર્સ તરફથી…

Read More

Fund Houses Recommendations: HINDALCO, Alkem Labs, Info Edge, Zydus Life

AHMEDABAD, 11 NOVEMBER Macquarie on Hindalco: Maintain Outperform on Company, raise target price at Rs 562/sh (Positive) CLSA on Hindalco: Maintain Buy on Company, target price at Rs 575/sh (Positive) Nomura on Alkem Labs: Maintain Buy on Company, raise target price at Rs 4963/sh (Positive) JP Morgan on Alkem Labs: Maintain Overweight on Company, raise…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19349- 19292, રેઝિસ્ટન્સ 19444- 19438, ઇન્ટ્રા-ડે વોચઃ ONGC, સિમેન્સ

અમદાવાદ, 11 નવેમ્બરઃ આગલાં દિવસની નીચી સપાટી સામે નિફ્ટીએ 19329 પોઇન્ટની હાયર બોટમ બનાવી છે. અને 12 સપ્તાહની ટોચે પહોંચ્વા સાથે ફ્લેટ ટૂ નેગેટિવ બંધ રહ્યો છે. ઉપરમાં નિફ્ટી માટે 19500 પોઇન્ટનું મહત્વનુ રેઝિસ્ટન્સ ક્રોસ થવું અત્યંત જરૂરી રહેશે સુધારાની આગેકૂચ માટ. ત્યારબાદ ઝડપથી 19800 પોઇન્ટની સપાટી ક્રોસ કરી જવાની શક્યતા રિલાયન્સ સિક્યુરિટીઝના ટેકનિકલ રિપોર્ટમાં…

Read More