businessgujarat

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 18957- 18867, રેઝિસ્ટન્સ 19107- 19166, ઇન્ટ્રા-ડે વોચઃ ICICI બેન્ક, JSW સ્ટીલ

અમદાવાદ, 30 ઓક્ટોબરઃ ઓવરસોલ્ડ ઝોનમાંથી ધીરે ધીરે બહાર આવવા સાથે નિફ્ટીએ શુક્રવારે બાઉન્સબેક સાથે 19000+ની સપાટી નોંધાવવા સાથે ટેકનિકલી જોઇએ તો તેની રેન્જ હવે 18900- 19250 પોઇન્ટની જણાય છએ. આ બન્ને લેવલમાંથી જે તરફ તેનું બ્રેકઆઉટ જોવા મળે તે તરફની આગેકૂચ ધ્યાનમાં રાખી શકાય. ટેકનિકલી જોઇએ તો નિફ્ટી માટે 18957- 18867 પોઇન્ટની સપાટી મહત્વની સપોર્ટ…

Read More

DLF, મેરિકો, પેટ્રોનેટ, TVS મોટર્સ અને UPLના આજે Q2FY24 પરીણામ ઉપર રાખો વોચ

અમદાવાદ, 30 ઓક્ટોબરઃ ડીએલએફ, મેરિકો, પેટ્રોનેટ, ટીવીએસ મોટર્સ અને યુપીએલના આજે Q2FY24 પરીણામ જાહેર થશે. ખાસ કરીને ડીએલએફ અને પેટ્રોનેટ કે જેમાં નવાં રોકાણકારો ટીપ્સ અને બ્રોકરેજ હાઉસની ભલામણના આધારે મોટાપાયે હોલ્ડ કરીને બેઠાં હશે તેમણે આજના પરીણામો ઉપર વોચ રાખવી રહી. અત્યાર સુધીમાં જાહેર થયેલા કોર્પોરેટ રિઝલ્ટ્સ બજારની ધારણા અનુસાર રહ્યા છે. પરંતુ જિયો…

Read More

આ દિવાળી વેકેશનમાં વિદેશ પ્રવાસ માટે ઈચ્છુક ભારતીયો 57 દેશોની વિઝા વિના મુલાકાત લઈ શકશે

બાર્બાડોસે ભારતીય પાસપોર્ટને અપનાવતા પ્રવાસ પસંદગીના કેન્દ્રિત દેશો બનશે અમદાવાદ, 28 ઓક્ટોબર: આ વર્ષે દિવાળીની રજાઓમાં વિદેશ અને અફોર્ડેબલ પ્રવાસ માટે ભારતીયોની પહેલી પસંદ શ્રીલંકા અને બાર્બાડોસ બની શકે છે. કારણકે, શ્રીલંકાએ હાલમાં જ ફ્રી વિઝા સ્કીમ જાહેર કરી છે. બીજી બાજુ કેરેબિયન ફૂડ અને રમણીય સ્થળો માટે પ્રચલિત બાર્બાડોસમાં વિઝા વિના પ્રવાસ કરી શકાશે….

Read More

MCX WEEKLY REVIEW: ક્રૂડ વાયદો રૂ.385 ઘટ્યો, સોનામાં સુધારો, ચાંદીમાં ઘટાડો

મુંબઇ, 28 ઓક્ટોબરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 20થી 26 ઓક્ટોબર સુધીના સપ્તાહ દરમિયાન 51,01,197 સોદાઓમાં કુલ રૂ.4,35,355.6 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,10,591.05 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.324558.78 કરોડનો હતો. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 10,47,966 સોદાઓમાં રૂ.72,487.33…

Read More

મુંબઇ શેરબજાર ખાતે 12 નવેમ્બરે સાંજે મુહુર્ત ટ્રેડિંગ સેશન યોજાશે

મુંબઇ, 28 ઓક્ટોબરઃ મુંબઇ શેરબજાર ખાતે દિવાળી લક્ષ્મી પૂજન નિમિત્તે તા. 12 નવેમ્બર, રવિવારે સાંજે 5.15થી 7.45 કલાક દરમિયાન મુહુર્ત ટ્રેડિંગ સેશન યોજાશે તેવું બીએસઇએ જણાવ્યું છે. ટ્રેડિંગ કાર્યક્રમ નીચે મુજબ રહેશે. TRADING SESSIONS FROM TO Log-in 05:15 pm 05:45 pm First  Block Deal Window 05:45 pm 06.00 pm Pre-Open     ·         Order Entry period*…

Read More

RILના ચેરમેન મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી, 20 કરોડની ખંડણી માગી

મુંબઈ, 28 ઓક્ટોબરઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL)ના ચેરમેન મુકેશ અંબાણીને 27 ઓક્ટોબરે ઈમેઈલ પર જાનથી મારી નાખવાની ધમકી મળી હતી, ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર, “રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને 27મી ઓક્ટોબરના રોજ ઈમેઈલ પર જાનથી મારી નાખવાની ધમકી મળી હતી, જેમાં ધમકી આપવામાં આવી હતી કે જો તેઓ 20 કરોડ રૂપિયા ચૂકવવામાં નિષ્ફળ જશે તો તેમને…

Read More

ગુજરાત ચેમ્બર અને સીડબીના ઉપક્રમે MSME Customer Meet and Outreach Program યોજાયો

અમદાવાદ, 28 ઓક્ટોબરઃ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા SIDBI સાથે MSME Customer Meet and Outreach Program કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં SIDBIના જનરલ મેનેજર  સંજય ગુપ્તા તથા SIDBI અમદાવાદ બ્રાન્ચ ઓફિસના ડેપ્યુટી જનરલ મેનેજર  આકાશ પવાર ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારનો ઉદ્દેશ્ય MSMEs માટે SIDBIના વિવિધ લોન યોજનાઓ, ગુજરાત…

Read More