businessgujarat

પંજાબ નેશનલ બેન્કનો Q2 નફો 327% વધી 1756 કરોડ

નવી દિલ્હી, 26 ઓક્ટોબર: પંજાબ નેશનલ બેંક (PNB) એ Q2 અને H1 FY24 માટે તેમના નાણાકીય પરિણામો જાહેર કર્યા. FY24 ના Q2 દરમિયાન ચોખ્ખો નફો 327.14% ની વાર્ષિક વૃદ્ધિ સાથે વધીને રૂ. 1,756 કરોડ થયો. નાણાકીય વર્ષ 24 ના Q2 દરમિયાન ઓપરેટિંગ નફો રૂ. 6,216 કરોડ હતો, જે વાર્ષિક ધોરણે 11.67% વધ્યો હતો. FY24 ના…

Read More

ACCનો H1 નફો રૂ.854 કરોડ (Q2 રૂ.388 કરોડ)

અમદાવાદ, 26 ઓક્ટોબરઃ એસીસીએ સપ્ટેમ્બર-23ના અંતે પુરાં થયેલા છ માસિક ગાળા માટે પ્રોત્સાહક કામગીરી નોંધાવવા સાથે વેચાણ વોલ્યુમ 20.2% YoY @ 17.5 MioT વધ્યું છે. વાર્ષિક ધોરણે EBITDA રૂ. 566 કરોડથી નોંધપાત્ર રીતે ઊછળી રૂ. 1,607 કરોડ નોંધાયોછે. જ્યારે વાર્ષિક ધોરણે PAT રૂ. 140 કરોડથી નોંધપાત્ર વધી રૂ. 854 કરોડ નોંધાયો છે. રોકડ અને રોકડ…

Read More

સેલો વર્લ્ડનો IPO 30 ઓક્ટોબરે, પ્રાઇસબેન્ડ Rs.617-648

IPO ખૂલશે 30 ઓક્ટોબર IPO બંધ થશે 1 નવેમ્બર ફેસવેલ્યૂ રૂ.5 પ્રાઇસબેન્ડ 617-648 લોટ 23 શેર્સ ઇશ્યૂ સાઇઝ 29320987 શેર્સ ઇશ્યૂ સાઇઝ  ₹1,900.00 કરોડ લિસ્ટિંગ BSE, NSE અમદાવાદ, 26 ઑક્ટોબર: સેલો વર્લ્ડ લિમિટેડ શેરદીઠ રૂ. 5ની મૂળકિંમત અને રૂ. 617-648ની પ્રાઇસબેન્ડ ધરાવતાં શેર્સના કુલ રૂ. 1900 કરોડના IPO સાથે તા. 30 ઓક્ટોબરે મૂડીબજારમાં પ્રવેશી રહી છે….

Read More

Baap of Chart પર સેબીએ પ્રતિબંધ મૂક્યો, રૂ. 17કરોડથી વધુ રિફંડ આપવા નિર્દેશ

અમદાવાદ, 26 ઓક્ટોબરઃ ઈન્વેસ્ટમેન્ટ એડવાઝરી ફર્મ બાપ ઓફ ચાર્ટ (Baap of Chart)ને છેતરપિંડી બદલ પેનલ્ટી ફટકારવાની સાથે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બાપ ઓફ ચાર્ટના માલિક અને ફિનફ્લુન્સર મોહમ્મદ નસીરુદ્દીન અંસારીને અનરજિસ્ટર્ડ અને કપટપૂર્ણ ગેરકાયદેસર એડવાઈઝરી સેવાઓ આપવા બદલ માર્કેટ રેગ્યુલેટર સેબીએ એસ્ક્રો એકાઉન્ટમાં રૂ. 17.20 કરોડથી વધુ જમા કરવા આદેશ આપ્યો છે. તેમને આગામી આદેશો…

Read More

પેરાગોન ફાઇનનો SME IPO ખુલતાની સાથે જ 6 ગણો ભરાયો, ગ્રે માર્કેટમાં પણ ધૂમ

ફંડામેન્ટલ્સ (રૂ. કરોડમાં) વર્ષ આવક ખર્ચ ચોખ્ખો નફો 2021 ₹84.37 ₹78.34 ₹4.40 2022 ₹84.58 ₹78.41 ₹4.49 2023 ₹105.01 ₹91.45 ₹9.89 અમદાવાદ, 26 ઓક્ટોબરઃ એસએમઈ સેગમેન્ટના આઈપીઓ ધૂમ મચાવી રહ્યા છે. આજે વધુ એક એસએમઈ આઈપીઓ ખૂલતાંની સાથે જ ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ થઈ ચૂક્યો છે. પેરાગોન ફાઈન એન્ડ સ્પેશિયાલિટી કેમિકલ્સનો આઈપીઓ અત્યારસુધી 5.53 ગણો ભરાઈ ચૂક્યો છે….

Read More

સેન્સેક્સ 900 પોઈન્ટ તૂટ્યો, 15 મિનિટમાં જ રોકાણકારોના 3.5 લાખ કરોડના ધોવાયા

અમદાવાદ, 26 ઓક્ટોબરઃ શેરબજારમાં મંદીએ જોર પકડ્યુ છે. આજે સેન્સેક્સ વધુ 929.85 પોઈન્ટ તૂટી 63119.21ના માસિક તળિયે પહોંચ્યો હતો. પરિણામે રોકાણકારોએ 3.5 લાખ કરોડની મૂડી બજારો ખૂલતાંના 15 મિનિટમાં જ ગુમાવી હતી. 12.17 વાગ્યા સુધીમાં 5 લાખ કરોડ ધોવાયા છે. ઈઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધ, અમેરિકાના મજબૂત રેસિડેન્શિયલ ડેટા અને વ્યાજદરોમાં વૃદ્ધિની શક્યતાઓના પગલે ડોલર ઈન્ડેક્સ અને…

Read More

બજારની મંદીએ બાજી બગાડતા IRM એનર્જીનો આઈપીઓ 5% ડિસ્કાઉન્ટે લિસ્ટેડ

IRM Energy IPO Listing ઈશ્યૂ પ્રાઈસ 505 લિસ્ટિંગ 479 ડિસ્કાઉન્ટ 5.14 ટકા છેલ્લો ભાવ 468.80 ડિસ્કાઉન્ટ 7.17 ટકા ગ્રે પ્રીમિયમ 10 ટકા અમદાવાદ, 26 ઓક્ટોબરઃ ગુજરાત સ્થિત ગેસ વિતરણ કંપની અને કેડિલા હેલ્થકેર સમર્થિત IRM એનર્જીનો IPO આજે 5.14 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટેડ થતાં રોકાણકારો નિરાશ થયા છે. BSE પર આઈઆરએમ એનર્જીના આઈપીઓએ રૂ. 505ની ઈશ્યૂ…

Read More

આજે જાહેર થનારા મહત્વના Q2FY24 કંપની પરીણામઃ ACC, ASIAN PAINTS, CANBANK, COLPAL, COROMANDEL

અમદાવાદ, 26 ઓક્ટોબરઃ આજે જાહેર થનારા મહત્વના Q2FY24 કંપની પરીણામોમાં ACC, ASIAN PAINTS, CANBANK, COLPAL, COROMANDEL સહિત સંખ્યાબંધ કંપનીઓનો સમાવેશ થાય છે. મહત્વની કંપનીઓના પરીણામોની અપેક્ષા અંગે બજાર નિષ્ણાતોના અભિપ્રાય સ્ટોક સ્પેસિફિક વોચ માટે કામ લાગી શકે છે. Q2FY24 EARNING CALENDAR 26.10.2023: AAVAS, ABSLAMC, ACC, AGI, APARINDS, APCOTEXIND, APOLLOPIPES, ASIANPAINT, CANBK, COLPAL, COROMANDEL, DBCORP, DIXON,…

Read More