MCX WEEKLY REVIEW: બુલિયન ઓપ્શન્સમાં રૂ.33,389 કરોડનું ઓલ ટાઈમ હાઈ ટર્નઓવર
મુંબઈ, 29 જુલાઇઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 21થી 27 જુલાઈ સુધીના સપ્તાહ દરમિયાન 46,00,710 સોદાઓમાં કુલ રૂ.4,14,765.75 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.95,051.74 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.319487.57 કરોડનો હતો. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન બુધવારે બુલિયન ઓપ્શન્સમાં રૂ.33,389 કરોડનું ઓલ ટાઈમ હાઈ નોશનલ…
