BUSINESSGUJARAT.IN

SMFG ઈન્ડિયા ક્રેડિટમાં રાઈટ્સ ઈશ્યૂ મારફત સુમીટોમો મિત્સુઈ ફાઈનાન્સિયલ ગ્રૂપ 3000 કરોડ ઠાલવશે

મુંબઇ, 29 ડિસેમ્બરઃ સુમિટોમો મિત્સુઈ ફાઈનાન્સિયલ ગ્રૂપ, આઈએનસી. (SMFG)એ ભારતીય બજારમાં તેની પ્રતિબદ્ધતાને અનુરૂપ રાઈટ્સ ઈશ્યૂ મારફત SMFG ઈન્ડિયા ક્રેડિટ કો. લિમિટેડ (અગાઉ ફ્લુર્ટન ઈન્ડિયા ક્રેડિટ કો. લિમિટેડ તરીકે ઓળખાતી)માં રૂ. 3000 કરોડની ઈક્વિટી ઠાલવવાની જાહેરાત કરી છે. આ રોકાણમાં તેની પેટા કંપની SMFG ઈન્ડિયા હોમ ફાઈનાન્સ કો. લિમિટેડ (અગાઉ ફ્લુર્ટન ઈન્ડિયા હોમ ફાઈનાન્સ કો….

Read More

ફેડરલ બેંકને Ecofyના સહયોગથી MSME માટે તેના કોમર્શિયલ રૂફટોપ સોલર ફાઇનાન્સિંગને પ્રોત્સાહન મળ્યું

અમદાવાદ, 29 ડિસેમ્બર: ભારતની ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંકોમાંની એક એવી ફેડરલ બેંક દ્વારા MSMEs માટે કોમર્શિયલ રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશનમાં રોકાણ કરવા માટે નવીન ધિરાણ ઉકેલો ઓફર કરવા માટે Ecofy સાથે ભાગીદારીની જાહેરાત કરવામાં આવી છે, જે ભારતની પ્રથમ ગ્રીન-ઓનલી NBFC છે, અને Eversource Capital દ્વારા સમર્થિત છે. આ સહયોગ MSME ક્ષેત્રની અનન્ય સોલર ફાઇનાન્સિંગ જરૂરિયાતોને…

Read More

IndiQube સ્પેસિસ: 850 કરોડના IPO માટે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 29 ડિસેમ્બરઃ મેનેજ્ડ વર્કપ્લેસ સોલ્યુશન્સ કંપની IndiQube સ્પેસિસ લિમિટેડે તેના પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) દ્વારા ભંડોળ ઊભું કરવા માટે મૂડીબજાર નિયામક સેબી પાસે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. IndiQube જાણીતી વેન્ચર કેપિટલ કંપની વેસ્ટબ્રિજ કેપિટલ દ્વારા સમર્થિત છે અને ઇન્ડિવિડ્યુઅલ ઇન્વેસ્ટર આશિષ ગુપ્તા દ્વારા સમર્થિત છે તેમજ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સીઇઓ…

Read More

ગ્રીવ્ઝ ઇલેક્ટ્રિક મોબિલિટીએ DRHP ફાઇલ કર્યું; રૂ. 1000 કરોડનું લક્ષ્ય

અમદાવાદ, 29 ડિસેમ્બરઃ એમ્પિયર, એલ્ટ્રા અને એલે ઇલિક્ટ્રિક દ્વિચક્રી વાહનો (E-2W)ના ઉત્પાદક ગ્રીવ્ઝ ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડે શેરબજારના નિયમનકાર સેબી સમક્ષ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઇપીઓ) માટે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ ફાઇલ કર્યું છે. કંપની બીટુસી અને બીટુબી ગ્રાહકો માટે પેસેન્જર અને માલવહન માટેના દ્વિચક્રી અને ત્રિચક્રી વાહનોની સમગ્ર શ્રેણી પૂરી પાડે છે. ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ…

Read More

બનાસ ખેડૂત ઉત્પાદન કંપની, રિલાયન્સ ફાઉન્ડેશનના માર્ગદર્શનમાં, નાના અને સીમાંત ખેડૂતોની આજીવિકામાં મોટું પરિવર્તન લાવી

અમદાવાદ, 29 ડિસેમ્બર: ગુજરાતના પાટણ જિલ્લાના રાધનપુરના ખેડૂતોના જીવનધોરણ અને આજીવિકામાં છેલ્લા આઠ વર્ષ કરતાં વધુ સમયથી સતત સુધારો જોવા મળી રહ્યો છે. આનું એક ખાસ કારણ રિલાયન્સ ફાઉન્ડેશનના માર્ગદર્શનમાં કાર્યરત બનાસ ખેડૂત ઉત્પાદન કંપનીની (એફપીસી) ઉપસ્થિતિ પણ છે. તાજેતરમાં બનાસને એક્સેસ ડેવલપમેન્ટ સર્વિસિસ દ્વારા એફપીઓ ઓફ ધ યર માટે પ્રતિષ્ઠિત ‘એફપીઓ ઇમ્પેક્ટ એવોર્ડ 2024’…

Read More

હિલ્ટોન સોફ્ટવેર એન્ડ ગેસીસે BSEમાં ડેબ્યુ કર્યું

અમદાવાદ, 29 ડિસેમ્બર: ગુજરાતની હિલ્ટોન સોફ્ટવેર એન્ડ ગેસીસ લિમિટેડ (BSE – 544308 )ના ઈક્વિટી શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થયા છે. હિલ્ટોન સોફ્ટવેર એન્ડ ગેસીસ મેડિકલ અને ઈન્ડસ્ટ્રીયલ ગેસ, સોફ્ટવેર સોલ્યુશન્સ અને સસ્ટેનેબલ એનર્જીની વિવિધ શ્રેણીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. કંપનીના શેર્સ બોમ્બે સ્ટોક એક્સચેન્જના મુખ્ય બોર્ડ પર ”XT” ગ્રુપ સિક્યોરિટીઝની યાદીમાં લિસ્ટેડ છે અને…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 23500 અને 23850 મહત્વની સપાટી, જે તરફ બ્રેકઆઉટ તે તરફ ચાલ જોવા મળી શકે

સ્ટોક્સ ટૂ વોચઃ INFY, TCS, TECHMAHINDRA, DR.REDDY, HCLTECH, ASHOKLEYLAND, ULTRATECH, TECHM, BEL, SBI, LARSEN, TCS, HAL, ISFT, ITC, TATAPOWER અમદાવાદ, 24 ડિસેમ્બરઃ નિફ્ટીએ 200 દિવસીય એવરેજ 23850 પોઇન્ટની રેઝિસ્ટન્સ ક્રોસલ કરવામાં સફળતા મેળવી છે. સાથે સાથે આગલાં દિવસની ઇન્સાઇડ રેન્જમાં બંધ આપ્યું છે. જે દર્શાવે છે કે, માર્કેટમાં નાનકડા બાઉન્સબેકની આગેકૂચની શક્યતા છે. મોટાભાગના નિષ્ણાતો…

Read More

BROKERS CHOICE: HAL, BEL, BDL, GRSHIP, BDL, BEL, SBICARD, DATAPETTERNS, RELIANCEJIO, BHARTIAIR

AHMEDABAD, 24 DECEMBER: અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી\ વેચાણ\ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Elara on HAL: Maintain Buy on Company, target price at Rs 5465/Sh (Positive) Elara on BEL: Maintain Buy on Company, target price at Rs 345/Sh (Positive)…

Read More