MSME સેક્ટરની લોનએ ગુજરાતમાં વર્ષ 2020થી 16 ટકાના 5 વર્ષના CAGRથી રૂપિયા 10-50 કરોડના ક્રેડિટ એક્સપોઝર સાથે એન્ટીટીઝના ઋણ સેગમેન્ટ નોંધાવ્યું
અમદાવાદ/મુંબઈ, 4 જુલાઈ: તાજેતરમાં જ દેશમાં ભારતની આર્થિક વૃદ્ધિને વેગ આપવામાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગ સાહસો (MSME) સેક્ટરના યોગદાનને સ્વીકાર કરી MSME દિવસની […]