સ્ટર્લાઈટ પાવરે GEFકેપિટલ અને ENAM હોલ્ડિંગ્સ પાસેથી રૂપિયા 725 કરોડનું ભંડોળ એકત્રિત કર્યું
મુંબઈ, 17 ડિસેમ્બર: પાવર ટ્રાન્સમિશન કન્ડક્ટર્સ તથા કેબલ ક્ષેત્રની કંપની સ્ટર્લાઈટ પાવરે GEFકેપિટલ પાર્ટનર્સ અને ENAM હોલ્ડિંગ્સ પાસેથી પ્રાથમિક તબક્કામાં સફળતાપૂર્વક રૂપિયા 725 કરોડનું મૂડી ભંડોળ એકત્રિત કર્યું છે. સ્ટર્લાઈટ પાવરના ડિમર્જર કરવાની કવાયતના ભાગરૂપે ગ્લોબલ પ્રોડક્ટ્સ એન્ડ સોલ્યુશન્સ (જીપીએસ)ના કારોબારને અલગ કરવામાં આવ્યો હતો અને હવે ઓક્ટોબર,2024થી તે એક સ્વતંત્ર કંપની છે. તેની શરૂઆત…
