માર્કેટ લેન્સઃ NIFTY માટે સપોર્ટ 23525- 23144, રેઝિસ્ટન્સ 24123-24338
સ્ટોક્સ ટૂ વોચ POWERGRID, ADANIPORT, PAYTM, RELIANCE, SBIN, TCS, HDFCBANK, INFY, ICICIBANK, WIPRO, PFC, BSE, CDSL અમદાવાદ, 25 નવેમ્બરઃ મહારાષ્ટ્રના ચૂંટણી પરીણામોમાં એનડીએની પ્રચંડ બહુમતીના પગલે સોમવારે ભારતીય શેરબજારોમાં હેવી બાઉન્સબેકની શક્યતા બજાર પંડિતો સેવી રહ્યા છે. સવારે ગીફ્ટ NIFTYમાં પણ જંગી સુધારો તેનો સંકેત આપી રહ્યો છે. શુક્રવારે જ NIFTYએ 24500 નજીક બંધ આપીને…
