Category: કોમોડિટી
સોનાના વાયદાના ભાવમાં રૂ.138 અને ચાંદીમાં રૂ.54નો સીમિત સુધારો
ક્રૂડ તેલમાં વૃદ્ધિઃ નેચરલ ગેસ, મેન્થા તેલમાં ઢીલાશ મુંબઈ, 28 માર્ચઃ ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.58,718ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,742 અને નીચામાં રૂ.58,500ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.138 વધી રૂ.58,664ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.280 વધી રૂ.47,005 અને ગોલ્ડ-પેટલ…
NCDEX ખાતે ગુવાર કોમ્પ્લેક્ષમાં સુધારો, ગુવારગમ તથા ગુવારસીડમાં ઉંચા વેપાર
મુંબઇ, તા. ૨૮ માર્ચ: હાજર બજારોમાં ચોક્કસ કૄષિ પેદાશોમાં ખપપુરતી ખરીદી જોવા મળતાં વાયદામાં પણ તેની અસર જોવા મળી હતી. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૭૪૭૪.૫૦ ખુલી સાંજે ૭૫૮૬.૯૦ અંક બંધ રહ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે નીચા ખુલ્યા બાદ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. …
Commodities, Currencies and Bonds
(27/3/2023) ENERGY International and domestic crude oil futures ended weaker on Friday on worries over European banks and after U.S. Energy Secretary said refilling the country’s Strategic Petroleum Reserves may take several years, dulling demand. • Data from Baker Hughes showed U.S. oil rigs rose 4 units to 593 last week, up for the first…
MCX WEEKLY REVIEW: સોનાના વાયદામાં રૂ.1,559 અને ચાંદીમાં રૂ.3,681નો ઉછાળોઃ કોટન-ખાંડીમાં નરમાઈ
મુંબઈ, 25 માર્ચઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.58,269ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.60,455 અને નીચામાં રૂ.58,143ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,559ના ઉછાળા સાથે રૂ.59,565ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.1,381 વધી રૂ.47,074 અને ગોલ્ડ-પેટલ માર્ચ…
MCX: બુલિયન ઓપ્શન્સમાં ઓલ ટાઈમ હાઈ ટર્નઓવર
મુંબઈ, 24 માર્ચઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર ગુરૂવાર, 23 માર્ચના પૂરા સત્રમાં બુલિયન ઓપ્શન્સમાં રૂ.12,663 કરોડનું ઓલ ટાઈમ હાઈ ટર્નઓવર જોવા મળ્યું હતું. સોનાનો 1 કિલોગ્રામનાં ઓપ્શન્સ કોન્ટ્રેક્ટમાં રૂ.11,228 કરોડનાં ઉચ્ચતમ કામકાજ થયાં હતાં અને આ સાથે જ સોનાના 1 કિલોગ્રામનાં ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં 9.9 મે.ટનનો ઉચ્ચતમ ઓપન ઈન્ટરેસ્ટ નોંધાયો હતો. શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં…
અમદાવાદમાં ચાંદી 70 હજાર ક્રોસ, સોનુ 61600ની ટોચે
અમદાવાદ, 24 માર્ચઃ શુક્રવારે સોના-ચાંદીના અમદાવાદ હાજર બજારમાં ધૂમ તેજી વચ્ચે ચાંદીનો કીલોદીઠ ભાવ રૂ. 70000ની સપાટી ક્રોસ કરી ગયો હતો. જ્યારે સોનું રૂ. 61600ની નવી ટોચે આંબી ગયું હતું. સોનું (99.9) 10 ગ્રામદીઠ રૂ.600 વધી 61600ની નવી ટોચે બિરાજ્યું હતું. ચાંદી પણ કિલોદીઠ રૂ. 1000 વધી રૂ. 70500ની ટોચે ક્વોટ થઈ હતી. અમેરિકી ફેડ…
Commodities, Currencies and Bonds (24/3/23)
ENERGY International and domestic crude oil futures ended weaker reversing early gains. Limiting downside, gasoline futures hit a 10-day high on Thursday after the U.S. EIA said stockpiles of the product fell last week by the most since September 2021. U.S. NYMEX Gas and domestic futures extended losses on Thursday on a rise in U.S….
અમદાવાદ ખાતે હાજરમાં સોનું રૂ. 61000ની સપાટીએ, ઇન્ટરનેશનલ સોનું 31 ડોલર ઉછળ્યું
અમદાવાદ, 23 માર્ચઃ અમદાવાદ હાજર બજારમાં આજે સોનાનો ભાવ 10 ગ્રામદીઠ રૂ. 600ના ઉછાળા સાથે રૂ. 61000ની ટોચે આંબી ગયો હતો. જ્યારે ચાંદી કીલોદીઠ રૂ. 500ના સુધારા સાથે રૂ. 69500ની સપાટીએ સ્પર્શી ગઇ હતી. સેફહેવન સોના-ચાંદીમાં સતત વધી રહેલા ચળકાટ માટે નિષ્ણાતો એવું કારણ આપી રહ્યા છે કે, વર્લ્ડ ઇકોનોમિની ખરાબ સ્થિતિ અમેરીકામાં બેન્કોની વણસેલી…
