Stocks in News: JBMAUTO, INFOSYS, NBCC, JSWENERGY, HFCL, JIOFINA, MARICO, MAHINDRA, SBI, PCBL, IREDA, LINCOLN, VADILAL

AHMEDABAD, 12 SEPTEMBER: Insolation Energy: Company Secures Order Valued At ₹140 Crores (Positive) JBM Auto: ECOLIFE Mobility gets $100 million capital investment from IFC to scale up deployment of e-buses. (Positive) Oil India: Company to set up renewable energy JV with Rajasthan Rajya Vidyut Utpadan (Positive) Infosys: Company has announced a 10-year strategic alliance with…

Read More

MCX REPORT: સોનાનો વાયદો રૂ.211 નરમ, ચાંદીના વાયદામાં રૂ.136ની વૃદ્ધિ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.92035.3 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.15742.32 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.76292.07 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 25290 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.924.16 કરોડનું થયું…

Read More

croma ઓફર કરશે બિલકુલ નવો iphone air, ipohone 17 અને iphone 17 pro

અમદાવાદ, 11 સપ્ટેમ્બર:croma એપલની ભારતમાં બિલકુલ નવી iphone 17 લાઇનઅપ જેમ કે 17, અલ્ટ્રા-થિન iphoneએર, iphone17 પ્રો અને iphone17 પ્રો મેક્સ રજૂ કરવા માટે રોમાંચિત છે. આ લાઇનઅપ મોટા ડિસ્પ્લે, એ19 સિરીઝ ચિપ્સ જેમ કે એ19 અને એ19 પ્રો, અપગ્રેડેડ સેન્ટર સ્ટેજ ફ્રન્ટ કેમેરા સહિત એપલની લેટેસ્ટ ડિઝાઇન, પર્ફોર્મન્સ અને કેમેરા ઇનોવેશન રજૂ કરે છે….

Read More

ADANI POWERને મધ્ય પ્રદેશ પાસેથી કુલ 1600 મેગાવોટની ક્ષમતા માટે લેટર ઓફ એવોર્ડ મળ્યો

અમદાવાદ, 11 સપ્ટેમ્બર: અદાણી પાવર લિ. એ તાજેતરમાં પૂર્ણ થયેલી ટેન્ડરિંગ પ્રક્રિયા હેઠળ મધ્ય પ્રદેશ પાવર મેનેજમેન્ટ કંપની લિ. દ્વારા તેને કુલ 4600 મેગાવોટ ક્ષમતાનો કરાર આપવામાં આવ્યો હોવાની માહિતી આપતા કંપનીએ ​​જણાવ્યું કે અદાણી પાવર લિ. ને આજે મધ્ય પ્રદેશ પાવર મેનેજમેન્ટ કંપની લિ તરફથી ‘ગ્રીન શુ ઓપ્શન‘ હેઠળ 800 મેગાવોટની વધારાની ક્ષમતાનો લેટર…

Read More

RAJESH POWER SERVICES ને દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ તરફથી રૂ. 143.11 કરોડનો કોન્ટ્રાક્ટ મળ્યો

અમદાવાદ, 11 સપ્ટેમ્બર: રાજેશ પાવર સર્વિસીઝ લિમિટેડે (આરપીએસએલ) આજે જાહેરાત કરી હતી કે કંપનીને દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (ડીજીવીસીએલ) તરફથી રૂ. 143.11 કરોડનો ટર્નકી કોન્ટ્રાક્ટ મળ્યો છે. આ કોન્ટ્રાક્ટમાં DGCVL હેઠળના વલસાડ શહેર, વલસાડ ગ્રામ્ય અને સુરત ગ્રામ્ય વિસ્તારોમાં એસઆઈ (સિસ્ટમ ઇમ્પ્રુવમેન્ટ) સ્કીમ હેઠળ હાલના 11/22kV એચટી ઓવરહેડ નેટવર્કને અંડરગ્રાઉન્ડ કેબલ/એમવીસીસી સિસ્ટમમાં ફેરવવાની કામગીરી…

Read More

All-Women L&T Team Sets Record by Commissioning a 100-ton Payload Mining Machine in Jharkhand

AHMEDABAD, September 11: In a record-setting development in India’s mining and construction equipment sector, an all-women team from Larsen & Toubro’s Construction & Mining Machinery (L&T CMB) vertical has commissioned a mammoth 100-ton dump truck at Tata Steel’s Noamundi iron ore mine in Jharkhand. This is the first instance in India where a machine of…

Read More

CEAT LIMITED  એ બ્રિટીશ સેફ્ટી કાઉન્સિલ ઓક્યુપેશનલ હેલ્થ એન્ડ સેફ્ટી ઓડિટમાં ફાઈવ સ્ટાર ગ્રેડિંગ પ્રાપ્ત કર્યું

અમદાવાદ, 11 સપ્ટેમ્બર: સીએટ લિમિટેડે ઓક્યુપેશનલ હેલ્થ એન્ડ સેફ્ટી ઓડિટની કામગીરી શ્રેષ્ઠ રીતે પૂર્ણ કરીને ફાઈવ સ્ટાર ગ્રેડિંગ હાંસલ કર્યું છે. આ કામગીરી બ્રિટીશ સેફ્ટી કાઉન્સિલ દ્વારા યોજવામાં આવી હતી. સીએટ તેની સ્વાસ્થ્ય અને સુરક્ષા સંચાલન વ્યવસ્થા તથા સહાયક વ્યવસ્થાઓમાં સતત સુધારાને જાળવી રાખવાની દિશામાં સંપૂર્ણપણે કટિબદ્ધ છે. સીએટ લિમિટેડના હાલોલ સ્થિત પ્લાન્ટની તેના વ્યવસાયિક…

Read More

શેરબજારોમાં અસ્થિરતાની સ્થિતિ છતાં પણ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણપ્રવાહ યથાવત્ રહ્યો

MF ઉદ્યોગનો સરેરાશ AUM જુલાઈમાં રૂ. 77 લાખ કરોડ હતો જે 0.38% ઘટ્યો અમદાવાદ, 11 સપ્ટેમ્બરઃ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગનો AUM સ્થિર હોવાનું દર્શાવે છે. ઓગસ્ટમાં, ઉદ્યોગનો સરેરાશ AUM જુલાઈમાં રૂ. 77 લાખ કરોડ હતો જે 0.38% ઘટીને રૂ. 76.71 લાખ કરોડ થયો છે. ઉલ્લેખનીય છે કે, મહિના દરમિયાન સેન્સેક્સમાં 1.70%નો ઘટાડો જોવા મળ્યો હતો. 1…

Read More