ડાયરેક્ટ સેલિંગ માં 10 ટકા વૃદ્ધિ સાથે ગુજરાતે રૂ. 1,000 કરોડનો બિઝનેસ પાર કર્યો

અમદાવાદ, 29 ઑગસ્ટ: પશ્ચિમ ક્ષેત્ર માં મહારાષ્ટ્ર પછી બીજા ક્રમે રહેતા, ગુજરાતમાં ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ રૂ. 1,000 કરોડ ને વટાવી ગયો છે, જે વર્ષ 2022-23માં લગભગ 10%ની વૃદ્ધિ નોંધાવી હોવાનો ઇન્ડિયન ડાયરેક્ટ સેલિંગ એસોસિએશન (IDSA) એ ગુરુવારે મીડિયાને એક સર્વે રિપોર્ટ શેર કર્યો છે. KANTAR દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં સ્વરોજગાર, કૌશલ્ય વિકાસની તકો અને પાયાના સ્તરે…

Read More

પાવર, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ફૂટપ્રિન્ટ વ્યાપ વધારવા અદાણી પાવરની રોકાણ પહેલ

અમદાવાદ, 29 ઑગસ્ટ: અદાણી પાવર લિમિટેડે (APL) મધ્ય પૂર્વમાં કંપનીનો પગદંડો વિસ્તાર્યો છે. કંપની સ્ટેટમેન્ટ મુજબ અદાણી પાવરે અબુ ધાબીમાં સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી પાવર મિડલ-ઇસ્ટ લિમિટેડનો સમાવેશ કર્યો છે. નવી પેટાકંપનીનો ઉદ્દેશ્ય પાવર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સંબંધિત ક્ષેત્રોમાં રોકાણ વધારવાનો રહેશે. કંપની દ્વારા સ્ટોક એકસ્ચેન્જ ફાઈલીંગ બાદ (27 ઓગસ્ટે) અદાણી પાવરના શેરમાં વધારો નોંધાયો હતો….

Read More

ગૌતમ અદાણી પરિવારની સંપત્તિ 1 વર્ષમાં 95% વધી રૂ. 11.6 લાખ કરોડઃ હુરુન

અમદાવાદ, 29 ઓગસ્ટઃ હિંડનબર્ગના અહેવાલની આસપાસના તમામ નકારાત્મક પ્રચાર છતાં ગૌતમ અદાણી ફેમિલીની નેટવર્થમાં રૂ. 5,65,503 કરોડનો ઉમેરો થયો છે. અદાણીની પારિવારિક સંપત્તિ ગયા વર્ષે 95% વધીને રૂ. 11.6 લાખ કરોડ થઈ છે, એમ 2024 હુરુન ઈન્ડિયા દ્વારા ગુરુવારે જાહેર કરાયેલા રિચ લિસ્ટ રિપોર્ટમાં જોવા મળ્યું છે. હિંડનબર્ગના આરોપો પછી ફોનિક્સની જેમ વધીને, ગૌતમ અદાણી…

Read More

ભારતમાં હીરા-ઝવેરાત બજારને વેગ આપવા તનિશ્ક -ડી બીઅર્સ વચ્ચે ભાગદારી

અમદાવાદ, 29 ઑગસ્ટ: હીરાના દાગીનાનું ભારતવિશ્વનું બીજું સૌથી મોટું બજાર બન્યું છે ત્યારે ઉદ્યોગ અગ્રણીઓ ડી બીઅર્સ અને તનિષ્ક તેના સર્વકાલિન મૂલ્ય સાથે લોકોને જોડવા ભેગા થયા છે. વિશ્વમાં હીરાની સૌથી મોટી કંપની ડી બીઅર્સ ગૃપ અને રિટેલ બજારમાં ભારતની સૌથી મોટી જ્વેલરી બ્રાન્ડ ટાટા જૂથની તનિષકે કુદરતી હીરાની જૂજતા અને કીંમતીપણા સાથે ભારતીય ગ્રાહકોને…

Read More

રિલાયન્સ 5 સપ્ટેમ્બરે 1:1 બોનસ આપે તેવી શક્યતાએ શેર 2% વધ્યો

અમદાવાદ, 29 ઓગસ્ટઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) 5 સપ્ટેમ્બરે તેની બોર્ડ મીટિંગમાં 1:1 બોનસ શેર પર વિચાર કરશે તેવા અહેવાલો પાછળ કંપનીનો શેર એક તબક્કે 2.2 ટકા ઊછળી રૂ. 3074ની સપાટી સુધી સ્પર્શી ગયો હતો. આ પગલું ત્યારે આવ્યું છે જ્યારે મુકેશ અંબાણીની આગેવાની હેઠળનું સંગઠન મજબૂત નાણાકીય કામગીરી અને તેના વ્યવસાયના વિસ્તરણ વચ્ચે તેના…

Read More

સેન્સેક્સ 82168 અને નિફ્ટી 25152 પોઇન્ટની ઐતિહાસિક ટોચે

અમદાવાદ, 29 ઓગસ્ટઃ  શરૂઆત પછી ભારતીય શેરબજારોએ તેજીમય શરૂઆત કરતાં નિફ્ટી અને સેન્સેક્સે સળંગ અગિયારમા દિવસે તેમની પ્રભાવશાળી દોડ ચાલુ રાખીને, નવી ઓલ-ટાઇમ હાઈ સપાટીએ આંબી ગયા છે. શરૂઆતના વેપારમાં મામૂલી બ્લીપને પગલે IT અને બેંકના શેરોમાં તીવ્ર વધારો થયા બાદ આ લાભ થયો છે. બપોરના સમયે સેન્સેક્સ 382.77 પોઈન્ટ અથવા 0.47 ટકા વધીને 82,168.33…

Read More

MARKET MONITOR FOR 29-8-24

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.) (સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી ઓલટાઇમ હાઇ, વોલ્યૂમ્સ- વોલેટિલિટી ડાઉન, પ્રોફીટબુકિંગ અપ, નિફ્ટી માટે સપોર્ટ 24968- 24884, રેઝિસ્ટન્સ 25133- 25214

અમદાવાદ, 29 ઓગસ્ટઃ બુધવારે નિફ્ટીએ ઐતિહાસિક ટોચ નોંધાવવા સાથે સેન્સેક્સે 82000ની સપાટી ફરી ક્રોસ કરવામાં સફળતા મેળવી હતી. પરંતુ માર્કેટ અંડરટોન દર્શાવે છે કે, ધીરે ધીરે વોલ્યૂમ્સ અને વોલેટિલિટી ડાઉન થવા સાથે પ્રોફીટ બુકિંગ અપ જઇ રહ્યા છે. એવામાં સમાચાર વહેતાં થયા છે કે, વિદેશી સંસ્થાકીય રોકાણકારો ધીરે ધીરે ઇક્વિટીમાં એન્ટ્રી લઇ રહ્યા છે. તેના…

Read More