Category: કોર્પોરેટ ન્યૂઝ
Stocks in News: SUVENPHARMA, BRITANIA, IDBIBANK, HUL, RELIANCEINFRA, JIOFINANCE, SPICEJET
Listing of Gala Precision Symbol: GALAPREC Series Equity “T Group” BSE Code: 544244 ISIN: INE0RE001014 Face Value: Rs 10/- Issued Price: Rs 529/- AHMEDABAD, 9 September Suven Pharma: US FDA gets EIR from US FDA for Hyderabad-based manufacturing facility oa Arm Casper Pharma. (Positive) AMI Organics: Japan medical regulator says Company’s Surat manufacturing facility is…
સેમસંગે 2024 ક્રિસ્ટલ 4K ડાયનેમિક ટીવી લોન્ચ કર્યું
ગુરુગ્રામ, 6 સપ્ટેમ્બર: કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ એ ક્રિસ્ટલ Crystal 4K ડાયનેમિક ટીવી લૉન્ચ કર્યું છે. 2024 ક્રિસ્ટલ 4K ડાયનેમિક ટીવી 4K અપસ્કેલિંગ, એર સ્લિમ ડિઝાઇન, ડાયનેમિક ક્રિસ્ટલ કલર, મલ્ટી વૉઇસ આસિસ્ટન્ટ, ક્યુ-સિમ્ફની અને ક્રિસ્ટલ પ્રોસેસર 4K સહિતની અદ્યતન ટેક્નૉલૉજી સાથે ઉપલબ્ધ છે, જેમાં જીવંત વિઝ્યુઅલ ડિલિવર કરવા માટે અન્ય સુવિધાઓનો સમાવેશ થાય છે. નવું…
ઈકરાએ વેદાંતાનું ક્રેડિટ રેટિંગ અપગ્રેડ કરી AA આપ્યું
મુંબઇ, 6 સપ્ટેમ્બરઃ ઈકરા (ICRA)એ વેદાંતા લિમિટેડનું લાંબા ગાળા માટેનું ક્રેડિટ રેટિંગ [ICRA]AA- થી [ICRA]AA અપગ્રેડ કર્યું છે, જે કંપનીની મજબૂત ક્રેડિટ પ્રોફાઈલને દર્શાવે છે. ટૂંકાગાળાના રેટિંગને પણ [ICRA]A1+ સાથે ફરી વખત પૃષ્ટી આપવામાં આવી છે. વેદાંતા લિમિટેડે રૂપિયા 22,000 કરોડ કરતાં વધારે ભંડોળ બનાવ્યું છે, જેમાં મુખ્યત્વે વર્તમાન રોકડ અનામત, હિસ્સેદારી વેચાણ તથા પોતાની…
માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 25090- 25035, રેઝિસ્ટન્સ 25238-25330
અમદાવાદ, 6 સપ્ટેમ્બરઃ હાયર સાઇડ ઉપર પ્રોફીટ બુકિંગના પગલે નિફ્ટી ફરી એકવાર 25300 જાળવવામાં ફેઇલ ગયો હતો. સાથે સાથે દિવસની લોઅર પોઇન્ટની નજીક બંધ રહ્યો હતો. જે દર્શાવે છે કે, ઓવરબોટ સ્ક્રીપ્સમાં પ્રોફીટ બુકિંગ જોવાયુમ હતું. ટેકનિકલી નિફ્ટી માટે 25300ની સપાટી ક્રોસ થવી અત્યંત જરૂરી રહેશે. જો 25000ની સપાટી તૂટે તો પ્રોફીટ બુકીંગ પ્રેશર વધી…
Stocks in News: PIDILITE, WIPRO, COLGATE, ASHOKABUILCON, BHARATFORGE, RIL, JIOFINA
AHMEDABAD, 6 September 2024: Pidilite Industries: Company enters into exclusive distribution agreement with Colltech group (Positive) Sumit woods: Company selected as developer to redevelop a project, project offer gross development value of about Rs 500 cr, Market Cap of the Company is Rs 440 cr. (Positive) Jindal Stainless: Company supplied stainless steel for Vande Bharat…
રિલાયન્સ દ્વારા 1:1 બોનસને મંજૂરી
મુંબઇ, 5 સપ્ટેમ્બરઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) બોર્ડે શેરધારકોને 1:1 બોનસ ઇશ્યૂને મંજૂરી આપી છે. ગયા અઠવાડિયે, ઓઇલ-ટુ-કેમિકલ્સ સમૂહે જણાવ્યું હતું કે કંપનીનું બોર્ડ શેરધારકોને તેમની મંજૂરી માટે, અનામતના મૂડીકરણ દ્વારા બોનસ શેરના મુદ્દા પર વિચારણા કરશે અને ભલામણ કરશે. RIL બોર્ડે “કંપનીની અધિકૃત શેર મૂડી રૂ. 15,000 કરોડથી વધારીને રૂ. 50,000 કરોડ કરવાની મંજૂરી…
સેબીના કર્મચારીઓએ બોસ માધાબી પુરી બુચનું રાજીનામું માંગ્યું
મુંબઇ, 5 સપ્ટેમ્બરઃ ગુરૂવારે સેબીના અસંખ્ય અસંતુષ્ટ કર્મચારીઓ મુંબઈમાં માર્કેટ રેગ્યુલેટર સેબીના હેડક્વાર્ટરની આસપાસ એકઠા થયા હતા અને વિરોધ માટે “બાહ્ય દળો” ને જવાબદાર ઠેરવતા બુધવારના નિવેદનને પાછું ખેંચવાની માંગ સાથે મૌન વિરોધ કર્યો હતો અને તેમના બોસ માધબી પુરી બુચનું રાજીનામું પણ માંગ્યું હતું. સેબીના અધિકારીઓએ ગયા મહિને નાણા મંત્રાલયને અભૂતપૂર્વ ફરિયાદ કરી હતી…
