SME સેગમેન્ટમાં વધુને વધુ કંપનીઓ IPO યોજી ફંડ એકત્ર કરી રહી છે. આગામી 9 સપ્ટેમ્બર સુધી 8 SME IPO પાઈપલાઈનમાં છે. જેમાંથી પાંચ SME IPO હાલ ચાલુ છે. 19 સપ્ટેમ્બર સુધી હાલ જારી તમામ SME IPOના લિસ્ટિંગ થવાની સંભાવના છે. પરિણામે આગામી ટૂંક સમયમાં BSE SME પ્લેટફોર્મ પર લિસ્ટેડ કંપનીઓની સંખ્યા 400 થશે.

ગુજરાતની છ SME કંપનીઓ 120 કરોડ એકત્ર કરશે

ગુજરાતની વધુ 6 SME કંપનીઓ રૂ. 119.78 કરોડનું ફંડ SME IPO મારફત એકત્ર કરવાની યોજના ધરાવે છે. જેમાંથી Rhetan TMTનો IPO 1.47 ગણો ભરાયો હતો. જ્યારે Olatech Solutions Limitedને સૌથી વધુ 598 ગણો પ્રતિસાદ મળ્યો હતો. Olatech Solutions Limited રિટેલ 679.94 ગણો અને એનઆઈઆઈ પોર્શન 517.71 ગણો ભરાયો હતો.

SME IPOના ગ્રે માર્કેટ પ્રિમિયમ (dXOE

SME IPOગ્રે પ્રિમિયમઈશ્યૂ પ્રાઈઝ
Naturo Indiabull₹6₹30
Rhetan TMT-₹3₹70
JFL Life Sciences₹5₹61
Ameya Engineers₹8₹34
Kore Mobile₹-₹36
Dipna Pharma₹-₹38
EP Biocomposites₹-₹126

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)