બેંક ઓફ ઈન્ડિયાનો નફો 10% વધી રૂ.1703 કરોડ

મુંબઈ, 5 ઓગસ્ટ:બેંક ઓફ ઈન્ડિયાએ નાણાંકીય વર્ષ 2025ના પહેલા ત્રિમાસિક ગાળા માટે તેના ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 10 ટકાનો વધારો નોંધાવ્યો છે અને તે રૂ. 1,703 કરોડે રહ્યો છે જેની સામે નાણાંકીય વર્ષ 2024ના પહેલા ત્રિમાસિક ગાળાનો ચોખ્ખો નફો રૂ. 1,551 કરોડ હતો. ઓપરેટિંગ નફો રૂ. 3,677 કરોડ હતો જે નાણાંકીય વર્ષ 2024ના પહેલા ત્રિમાસિક…

Read More

ટોયોટા કિર્લોસ્કર મોટરે ઇનોવા હાઇક્રોસ ZX& ZX (O) ગ્રેડ માટે બુકિંગ ફરીથી શરૂ કર્યું

બેંગ્લોર, 5 ઓગસ્ટ: ટોયોટા કિર્લોસ્કર મોટરે (TKM) 1 ઑગસ્ટ 2024થી ઈનોવા હાઈક્રોસ ZX અને ZX (O) મૉડલ માટે બુકિંગ ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. તેના લૉન્ચથી (નવેમ્બર 2022) જ ઈનોવા હાઈક્રોસને ગ્રાહકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. તેને એસયુવીના આકાર અને MPVની વિશાળતા સાથે તેના અનુપાત માટે પ્રશંસાપાત્ર છે. વર્સેટાઈલ ઇનોવા હાઇક્રોસ જે સેલ્ફ-ચાર્જિંગ મજબૂત…

Read More

ટાટા પંચ SUVમાં 4 લાખ વેચાણનું માઈલસ્ટોન પાર

મુંબઈ, 5 ઓગસ્ટ: એસયુવી ઉત્પાદક ટાટા મોટર્સે ટાટા પંચ 34 મહિનામાં એસયુવીમાં 4 લાખ વેચાણનું માઈલસ્ટોન પાર કરનાર તે સૌથી ઝડપી એસયુવી બની છે. ઓક્ટોબર 2021માં  લોન્ચ કરવામાં આવેલી ટાટા પંચે ભારતમાં સબ કોમ્પેક્ટ એસયુવી શ્રેણી રજૂ કરી હતી. તેની ઊંચાઈ, ઉચ્ચ ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને કમાન્ડિંગ ડ્રાઈવિંગ સ્થિતિ સાથે પંચ અદભુત બોલ્ડ એસયુવી છે. તેના…

Read More

Fund Houses Recommendations: MAXHEALTH, DELHIVERY, SBI, LICHOUSING, BRITANIA, TITAN, DIVISLAB, UPL

અમદાવાદ, 5 ઓગસ્ટઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ દ્વારા પસંદગીના સ્ટોક્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે સલાહ આપવામાં આવી છે તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. JP Morgan on Max Health: Maintain Overweight on Company, raise target price at Rs 1010/Sh (Positive) Investec on Delhivery: Maintain Buy on Company, raise target price…

Read More

Q1FY25 EARNING CALENDAR: AARTIPHARMA, BEML, BHARTIAIR, EIHOTELS, GSFC, ONGC, TATACHEM, VMART

AHMEDABAD, 5 August 05.08.2024 ARTIPHARM, ANDHRAPAP, AVANTIFEED, BEML, BHARTIARTL, BHARTIHEXA, BLS, BLSE, BRIGADE, CENTURYPLY, CUPID, DEEPAKNTR, DEEPINDS, DEVYANI, EIHAHOTELS, EXICOM, GSFC, HAWKINCOOK,HCC, HGINFRA, HONAUT, INDRAMEDCO, MANGLMCEM, MARICO, MSUMI, MUKANDLTD, ONGC, ORIENTCEM, PARAS, REFEX, RUSTOMJEE, SANDUMA, SCHNEIDER, SDBL, SMSPHARMA, SPARC, SUVEN, SYRMA, TAJGVK, TATACHEM, TRITURBINE, VIJAYA, VMART, VRLLOG BHARTIARTL  Revenue expected at Rs 38,530 crore versus…

Read More

ગીરના એશિયાટિક સિંહો પર બીજું કોફી-ટેબલ પુસ્તક ‘કૉલ ઑફ ધ ગીર’ પ્રસ્તુત

અમદાવાદ, ઓગસ્ટ 3: રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ગુજરાતમાં ગીરના એશિયાટિક સિંહો પર પોતાનું બીજું કોફી-ટેબલ પુસ્તક ‘કૉલ ઑફ ધ ગીર’ પ્રસ્તુત કર્યું છે. તેમણે આ પુસ્તકની પ્રથમ નકલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ આપી હતી. અગાઉ 2017માં, નથવાણી લિખિત ‘ગીર લાયન પ્રાઈડ ઓફ ગુજરાત’નું ટાઈમ્સ ગ્રુપ બુક્સે (ટીજીબી) પ્રકાશન કર્યું હતું. ‘કૉલ ઑફ ધ ગીર’માં લખાણનું…

Read More

LIC હાઉસિંગનો નફો 19 ટકા વધી રૂ. 1300 કરોડ

મુંબઇ, 3 ઓગસ્ટઃ એલઆઇસી હાઉસિંગ ફાઇનાન્સે જૂન-24ના અંતે પુરાં થયેલા પ્રથમ ત્રિમાસિક માટે જાહેર કરેલા પરીણામો અનુસાર કુલ વિતરણ રૂ. FY2025ના Q1માં 12915 crs, જે FY 2024માં સમાન સમયગાળા માટે Rs 10856 crs સામે, 19% વધારે છે. આમાંથી, વ્યક્તિગત હોમ લોન સેગમેન્ટમાં વિતરણ રૂ. Q1 FY2024 માં રૂ. 9419 કરોડની સામે 10932 કરોડ, 16% વધુ,…

Read More